શોધખોળ કરો
Janhvi Kapoor : જાહ્નવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો, જુઓ કાતિલ અંદાજ
Janhvi Kapoor : જાહ્નવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો, જુઓ કાતિલ અંદાજ
જાહ્નવી કપૂર
1/8

Janhvi Kapoor Pics: જાહ્નવી કપૂરે બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યાં તેણે તાજેતરમાં લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.
2/8

પિંક કલરના ડ્રેસમાં જાહ્નવી કપૂર હોટ અંદાજમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે.
Published at : 31 Mar 2023 04:49 PM (IST)
આગળ જુઓ