શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જાહન્વી કપૂરનો વ્હાઈટ ડ્રેસમાં હોટ અંદાજ, લેટેસ્ટ ફોટોશૂટની જુઓ તસવીરો
1/5
![મુંબઈ: જાહન્વી કપૂરે વ્હાઈટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે. જાહ્નવી વ્હાઈટ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. જાહન્વી કપૂરે ડ્રેસમાં ફોટોશૂટ પણ કરાવ્યું હતું જેમાં તેણે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મુંબઈ: જાહન્વી કપૂરે વ્હાઈટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે. જાહ્નવી વ્હાઈટ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. જાહન્વી કપૂરે ડ્રેસમાં ફોટોશૂટ પણ કરાવ્યું હતું જેમાં તેણે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા.
2/5
![આ તસવીરોમાં જાહ્નવી કપૂર ખૂબ જ હોટ લાગી રહી છે. જાહ્નવીની આ તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ તસવીરોમાં જાહ્નવી કપૂર ખૂબ જ હોટ લાગી રહી છે. જાહ્નવીની આ તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
3/5
![જાહન્વી કપૂરે બોલીવૂડમાં ફિલ્મ ધડકથી એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે ઈશાન ખટ્ટર જોવા મળ્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જાહન્વી કપૂરે બોલીવૂડમાં ફિલ્મ ધડકથી એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે ઈશાન ખટ્ટર જોવા મળ્યો હતો.
4/5
![બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર પોતાના લૂકના કારણે ચર્ચામાં રહેતી હોય છે. જાહ્નવી જિમ લૂક્સને લઈ પણ હંમેશા ચર્ચામાં રહે છે. બોલ્ડ જિમ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર પોતાના લૂકના કારણે ચર્ચામાં રહેતી હોય છે. જાહ્નવી જિમ લૂક્સને લઈ પણ હંમેશા ચર્ચામાં રહે છે. બોલ્ડ જિમ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.
5/5
![જાહ્નવી કપૂર સ્ટાઈલિશ અને ફેશન લવર છે. એટલે જ તેનો દરેક નવો લુક ટ્રેન્ડ બની જાય છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જાહ્નવી કપૂર સ્ટાઈલિશ અને ફેશન લવર છે. એટલે જ તેનો દરેક નવો લુક ટ્રેન્ડ બની જાય છે.
Published at : 18 Feb 2022 07:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)