શોધખોળ કરો
Kate sharma: દરિયા કિનારે બિકિની લૂકમાં જોવા મળી કેટ શર્મા, ગ્લેમરસ અંદાજ થયો વાયરલ
Kate sharma: દરિયા કિનારે બિકિની લૂકમાં જોવા મળી કેટ શર્મા, ગ્લેમરસ અંદાજ થયો વાયરલ
કેટ શર્મા
1/7

ટીવી અભિનેત્રી કેટ શર્મા (Kate sharma )હંમેશા સોશિયલ મીડિયા પર તેની સ્ટાઇલિશ અને ગ્લેમરસ તસવીરો શેર કરીને તેના ચાહકોમાં લાઇમલાઇટ રહે છે. હાલમાં કેટ શર્માની બિકિની તસવીરો વાયરલ થઈ રહી છે.
2/7

અભિનેત્રીએ ચાહકોની વચ્ચે તેની લેટેસ્ટ બોલ્ડ તસવીરો શેર કરીને ચાહકોના દિલની ધડકન વધારી દિધી છે.
Published at : 22 Jun 2024 08:45 PM (IST)
આગળ જુઓ