મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોય લગ્ન પછી પતિ સૂરજ નામ્બિયાર સાથે કશ્મીરની વાદીઓમાં હનીમૂન મનાવી રહી છે. મૌની રોય હનીમૂન પરથી પોતાના ચાહકો માટે તસવીરો શેર કરી રહી છે.
2/5
મૌની રોયે હાલમાં ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મૌની ખૂબ જ હોટ લાગી રહી છે.
3/5
મૌનીની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. મૌનીનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો છે.
4/5
મૌની રોય બ્લેક કલરના સ્વીમશૂટમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તેણે સ્વીમિંગ પૂલ પાસે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે અને તેની તસવીરો ચાહકો સાથે શેર કરી છે.
5/5
મૌનીના તેના હનીમૂનના ફોટાઓથી ઇન્સ્ટાગ્રામ ફીડ્સને છલકાવી રહી છે. નવદંપતીઓ કાશ્મીરની સુંદર ભૂમિમાં હનીમૂન મનાવી રહ્યા છે. મૌનીએ તેની કાશ્મીર ડાયરીઓમાં વધુ તસવીરો ઉમેરી છે