શોધખોળ કરો
Nora fatehi : નોરા ફતેહીએ બ્લેક લૂકમાં રેમ્પ પર લગાવી આગ, તસવીરો વાયરલ
Nora fatehi : નોરા ફતેહીએ બ્લેક લૂકમાં રેમ્પ પર લગાવી આગ, તસવીરો વાયરલ
નોરા ફતેહી-તસવીર સોશિયલ મીડિયા
1/7

નોરા ફતેહી બી-ટાઉનની સૌથી ગ્લેમરસ એક્ટ્રેસમા એક છે અને તેનો પુરાવો તેની તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે. આ ઇમેજને કારણે, તે ફેશન ડિઝાઇનર્સની ટોચની પસંદગીઓમાંની એક છે.
2/7

આ જ કારણ છે કે તે ઘણી વખત રેમ્પ પર પોતાની સુંદરતાનો જાદુ ચલાવતી જોવા મળે છે.
Published at : 01 Nov 2023 07:52 PM (IST)
આગળ જુઓ





















