શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Priyanka chopra: પ્રિયંકા ચોપરાનો હોટ બિકિની અંદાજ વાયરલ, ચાહકોને બનાવ્યા દિવાના
Priyanka chopra: પ્રિયંકા ચોપરાનો હોટ બિકિની અંદાજ વાયરલ, ચાહકોને બનાવ્યા દિવાના
પ્રિયંકા ચોપરા
1/5
![પ્રિયંકા ચોપરા(Priyanka Chopra) આજકાલ હૉલીવુડમાં પણ ધમાલ મચાવી રહી છે. પ્રિયંકા ચોપરા હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પ્રિયંકા ચોપરા(Priyanka Chopra) આજકાલ હૉલીવુડમાં પણ ધમાલ મચાવી રહી છે. પ્રિયંકા ચોપરા હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે.
2/5
![હાલમાં જ અભિનેત્રી બ્લેક બિકિનીમાં તસવીર શેર કરી છે. જેમાં એક્ટ્રેસ ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી છે. પ્રિયંકા ચોપરા બ્લેક બિકીની ટોપ અને મેચિંગ શોર્ટ્સમાં આકર્ષક લાગે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હાલમાં જ અભિનેત્રી બ્લેક બિકિનીમાં તસવીર શેર કરી છે. જેમાં એક્ટ્રેસ ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી છે. પ્રિયંકા ચોપરા બ્લેક બિકીની ટોપ અને મેચિંગ શોર્ટ્સમાં આકર્ષક લાગે છે.
3/5
![પ્રિયંકાના બિકિની લૂકની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે. પ્રિયંકા ચોપરાની બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પ્રિયંકાના બિકિની લૂકની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે. પ્રિયંકા ચોપરાની બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
4/5
![ફેન્સ પણ પ્રિયંકાની તસવીરોને લાઈક કરી રહ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ફેન્સ પણ પ્રિયંકાની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
5/5
![પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. નિક જોનાસ સાથે લગ્ન કર્યા પહેલા તે ઘણા સેલેબ્સને ડેટ કરી ચૂકી છે. (તમામ તસવીરો પ્રિયંકા ચોપરા ઈન્સ્ટાગ્રામ )](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. નિક જોનાસ સાથે લગ્ન કર્યા પહેલા તે ઘણા સેલેબ્સને ડેટ કરી ચૂકી છે. (તમામ તસવીરો પ્રિયંકા ચોપરા ઈન્સ્ટાગ્રામ )
Published at : 08 Aug 2022 11:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)