શોધખોળ કરો
sanjeeda shaikh: એક્ટ્રેસ સંજિદા શેખે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો
sanjeeda shaikh: એક્ટ્રેસ સંજિદા શેખે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો

સંજિદા શેખ
1/7

બોલીવૂડ એક્ટ્રેસ સંજિદા શેખે ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. અભિનેત્રીએ આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/7

અભિનેત્રીએ રેડ આઉટફિટમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. નવા લૂકમાં સંજિદાએ શાનદાર પોઝ આપ્યા છે.
3/7

અલગ-અલગ અંદાજમાં અભિનેત્રીએ બોલ્ડ પોઝ આપી ચાહકોને દિવાના બનાવ્યા છે.
4/7

સંજિદા શેખ જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તે 'હીરામંડી' દ્વારા લોકોના દિલ જીતી રહી છે અને લોકો તેના વિશે વધુ જાણવા માંગે છે.
5/7

સંજિદાએ 'હીરામંડી'થી ઓટીટી ડેબ્યૂ કર્યું હતું. તેણે સિરીઝમાં વહીદાની ભૂમિકા ભજવી હતી અને તે પોતાના કામથી લોકોના દિલ જીતી રહી છે.
6/7

સંજિદા શેખે 19 વર્ષની ઉંમરે બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
7/7

તેણે અમિતાભ બચ્ચન, હેમા માલિની સ્ટારર 'બાગબાન'માં નાનો રોલ કર્યો હતો. ચાહકોને ફિલ્મમાં તેનું પાત્ર ખૂબ પસંદ આવ્યું અને તેના માટે તેની પ્રશંસા કરી હતી.
Published at : 23 Jun 2024 08:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
સુરત
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
