શોધખોળ કરો
સારા અલી ખાને કાશ્મીરમાં માઇનસ 2 ડિગ્રીમાં કર્યું સ્વિમિંગ, જુઓ તસવીરો
Untitled_design_(93)
1/9

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અત્યારે ભાઈ ઈબ્રાહિમ ખાન અને મિત્રો સાથે કાશ્મીરમાં વેકેશન માણી રહી છે. સારાએ સોશિયલ મીડિયામાં કાશ્મીર વેકેશનની ઘણી તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાં ગુલમર્ગની સુંદરતા જોઈ શકાય છે. સારાએ માઇનસ 2 ડિગ્રીમાં સ્વિમિંગ પણ કર્યું હતું.
2/9

સારા અલી ખાન તેની સાહસિક બાજુ બતાવવામાં ક્યારેય ડરતી નથી - પછી તે સ્ક્રીન પર હોય કે ઑફ-સ્ક્રીન. અભિનેત્રી હંમેશા તેના પરિવાર અને મિત્રો સાથે નવા પ્રવાસ સ્થળોની શોધમાં રહે છે. હાલમાં, અભિનેત્રી તેની ગર્લફ્રેન્ડ અને ભાઈ ઈબ્રાહિમ સાથે કાશ્મીરમાં છે.
Published at : 01 Feb 2022 04:31 PM (IST)
આગળ જુઓ




















