શોધખોળ કરો
Shama sikander: એકદમ નવા લૂકમાં જોવા મળી શમા સિકન્દર, કેમેરાની સામે આપ્યા બોલ્ડ પોઝ
Shama sikander: એકદમ નવા લૂકમાં જોવા મળી શમા સિકન્દર, કેમેરાની સામે આપ્યા બોલ્ડ પોઝ
શમા સિકન્દર
1/8

Shama Sikander PHOTO: શમા સિકંદર બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે. શમા તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. શમાએ હાલમાં જ ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે.
2/8

શમાએ કોટ અને પેન્ટમાં ખૂબ જ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. શમાની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.
Published at : 04 Nov 2023 06:14 PM (IST)
આગળ જુઓ