શોધખોળ કરો
‘ધ ફેમિલી મેન’ એક્ટ્રેસ શ્રેયા ધનવંતરીની હોટ બિકિની અંદાજ થયો વાયરલ, જુઓ તસવીરો
શ્રેયા ધનવંતરી
1/6

મુંબઈઃ 'ધ ફેમિલી મેન' અભિનેત્રી શ્રેયા ધનવંતરીએ માત્ર વેબ શોમાં જ નહીં પરંતુ ફિલ્મોમાં પણ અભિનય કરીને દર્શકોના દિલ જીતી લીધા છે. તેની એક્ટિંગ હંમેશા દર્શકોને પસંદ આવી છે. તમને જણાવી દઈએ કે, શ્રેયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.
2/6

આ દરમિયાન અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર બિકીની તસવીરો પોસ્ટ કરી છે.
Published at : 24 Jun 2022 11:09 PM (IST)
આગળ જુઓ





















