સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી સોનલ પોતાના ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે. સોનલ પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે. સોનલ ચૌહાણની બિકિની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે. આ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. સોનલે આ તસવીરો ઘણા સમય પહેલા શેર કરી હતી પરંતુ હજુ પણ સોશિયલ મીડિયામાં આ તસવીરો વાયરલ છે.
2/5
બ્લેક બિકિનીમાં સોનલ દરિયા કિનારે હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. સોનલની સુંદરતા જોઈ ફેન્સના દિલની ધડકન વધી ગઈ છે. સોનલ બ્લેક બિકિનીમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
3/5
ફિલ્મી દુનિયામાં વધારે કામ ન કરવા છતા સોનલે મોટુ નામ બનાવ્યું છે. એક્ટિંગ અને સુંદરતાના કારણે લોકોના દિલ જીતવામાં સોનલ સફળ રહી છે.
4/5
આ પહેલા સોનલની પિંક અને વ્હાઈટ બિકિનીમાં તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરોમાં પણ સોનલ ખૂબ જ સુંદર લાગે છે.
5/5
બોલીવૂડમાં જન્નત ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.