શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Tejasswi Prakashએ દેશી લુકમાં બતાવ્યો જલવો, ગ્રીન આઉટફીટમાં અભિનેત્રીએ ફેન્સના ધબકારા વધાર્યા
Tejasswi Prakash: તેજસ્વી પ્રકાશ એક જાણીતી ટીવી એક્ટ્રેસ છે અને તમને જણાવી દઈએ કે તે ઘણીવાર પોતાની એક્ટિંગ અને લુકના કારણે હેડલાઈન્સમાં રહે છે.
![Tejasswi Prakash: તેજસ્વી પ્રકાશ એક જાણીતી ટીવી એક્ટ્રેસ છે અને તમને જણાવી દઈએ કે તે ઘણીવાર પોતાની એક્ટિંગ અને લુકના કારણે હેડલાઈન્સમાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/26/db208da51f6cc9c39ff1cfcc54ab98b21698339609243397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વી પ્રકાશ
1/8
![Tejasswi Prakash: તેજસ્વી પ્રકાશ એક જાણીતી ટીવી એક્ટ્રેસ છે અને તમને જણાવી દઈએ કે તે ઘણીવાર પોતાની એક્ટિંગ અને લુકના કારણે હેડલાઈન્સમાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/26/b619132c37acb044faabc844bfb10eb0ed816.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Tejasswi Prakash: તેજસ્વી પ્રકાશ એક જાણીતી ટીવી એક્ટ્રેસ છે અને તમને જણાવી દઈએ કે તે ઘણીવાર પોતાની એક્ટિંગ અને લુકના કારણે હેડલાઈન્સમાં રહે છે.
2/8
![આ લેટેસ્ટ તસવીરોમાં તેજસ્વી પ્રકાશનો દેશી લુક ખુબ વાયરલ થઈ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/26/b09cdd922b02f4beba2c8dd6002efaa5a0485.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ લેટેસ્ટ તસવીરોમાં તેજસ્વી પ્રકાશનો દેશી લુક ખુબ વાયરલ થઈ રહ્યો છે.
3/8
![તેણે ખૂબ જ સુંદર ફ્લોરલ પ્રિન્ટ ગ્રીન લહેંગો પહેર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/26/d2a35861ee19f7907bff10a48f37a634d461b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેણે ખૂબ જ સુંદર ફ્લોરલ પ્રિન્ટ ગ્રીન લહેંગો પહેર્યો છે.
4/8
![આ સાથે તેણે મેચિંગ જ્વેલરી પહેરી છે અને તેના વાળ પણ ખુલ્લા રાખ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/26/dae83e1becc326a657ba4425a3e927be96c65.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સાથે તેણે મેચિંગ જ્વેલરી પહેરી છે અને તેના વાળ પણ ખુલ્લા રાખ્યા છે.
5/8
![તેજસ્વી પ્રકાશે ન્યૂડ મેકઅપ કર્યો છે અને તેના હાથમાં ગ્રીન કલરના ડ્રેસ સાથે મેચ થતી બંગડીઓ પહેરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/26/c93377295b07c209eb0c833121f687bb89a70.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વી પ્રકાશે ન્યૂડ મેકઅપ કર્યો છે અને તેના હાથમાં ગ્રીન કલરના ડ્રેસ સાથે મેચ થતી બંગડીઓ પહેરી છે.
6/8
![તસવીરો દરમિયાન તેજસ્વી પ્રકાશ એકદમ કુલ જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/26/c6a2583c5cd2308cadc36b311272e5633475d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરો દરમિયાન તેજસ્વી પ્રકાશ એકદમ કુલ જોવા મળે છે.
7/8
![બિગ બોસ ફેમ તેજસ્વી પ્રકાશ યુવાનોના ખુબ લોકપ્રીય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/26/1e0d56fb4cc3af6d475104d44ab68dc035245.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બિગ બોસ ફેમ તેજસ્વી પ્રકાશ યુવાનોના ખુબ લોકપ્રીય છે.
8/8
![તેજસ્વી પોતાના શાનદાર અને ઉત્તમ લુકથી હંમેશા બધાને પ્રભાવિત કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/26/51bdea8dec0593873a88b49a41d627a3bdff6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વી પોતાના શાનદાર અને ઉત્તમ લુકથી હંમેશા બધાને પ્રભાવિત કરે છે.
Published at : 26 Oct 2023 10:37 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)