શોધખોળ કરો
Advertisement

આલિયા ભટ્ટના લહેંગાને બનાવવા માટે લાગ્યા 3000 કલાક, આટલી મહેનત બાદ તૈયાર થયાં દુલ્હનનાં કપડાં

મહેંદી પ્રસંગનો ફોટો
1/5

આલિયા ભટ્ટના લગ્નના ફોટો હાલ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. લોકો રણબીર અને આલિયાને લગ્નના અભિનંદન તો આપી જ રહ્યા છે સાથે-સાથે આલિયાની સાદગીની પ્રસંશા પણ કરી રહ્યા છે.
2/5

મોટાભાગે હિરોઈનો પોતાના લગ્નમાં ઘણા મેકઅપ અને ભારે કપડાંમાં દેખાતી હોય છે. પરંતુ આલિયાએ આ ટ્રેન્ડને તોડ્યો છે અને બદલી દીધો છે. આલિયા પોતાની મહેંદીમાં અને લગ્નમાં ઘણી સિમ્પલ દેખાઈ હતી.
3/5

આલિયાએ પોતાની મહેંદીના પ્રસંગે મનીષ મલ્હોત્રાનો ડિઝાઈન કરેલો લહેંગો પહેર્યો હતો. જ્યારે લગ્ન પ્રસંગે સબ્યાસાચીની સાડી પહેરી હતી.
4/5

શું તમે જાણો છો કે આલિયાએ પોતાની મહેંદીના પ્રસંગમાં જે લહેંગો પહેર્યો હતો તેને બનાવવા માટે 3 હજાર કલાક લાગ્યા હતા.
5/5

જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ આલિયાનો ફોટો શેર કરતાં જણાવ્યું છે કે, આલિયાનો લહેંગો બનાવવા માટે 3 હજાર કલાકની મહેનત લાગી છે અને તેના પર 180 પેચ લાગેલા છે.
Published at : 18 Apr 2022 03:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
