શોધખોળ કરો
Amitabh Bachchan: બચ્ચન પરિવારમાં આ વ્યક્તિની કમાણી છે સૌથી વધુ, નેટવર્થ જાણી ચોંકી ઉઠશો
Amitabh Bachchan: બચ્ચન પરિવાર દરરોજ કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. આજે એટલે કે 11 ઓક્ટોબરે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો જન્મદિવસ છે. આ વર્ષે બિગ બી પોતાનો 81મો જન્મદિવસ ઉજવશે.

ફાઇલ તસવીર
1/7

બચ્ચન પરિવાર દરરોજ કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. આજે એટલે કે 11 ઓક્ટોબરે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો જન્મદિવસ છે. આ વર્ષે બિગ બી પોતાનો 81મો જન્મદિવસ ઉજવશે.
2/7

અમિતાભ બચ્ચને હિન્દી સિનેમામાં ઘણું મોટું યોગદાન આપ્યું છે. બિગ બી લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે અને 53 વર્ષથી ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે.
3/7

આજે તેમનું નામ બોલિવૂડમાં ફેમસ છે. લોકપ્રિયતાની સાથે-સાથે બોલિવૂડના શહેનશાહ કમાણીના મામલામાં પણ મોટા સેલેબ્સને પાછળ છોડી દે છે.
4/7

હા, બચ્ચન પરિવારમાં અમિતાભ બચ્ચન સૌથી વધુ કમાણી કરે છે. બોલિવૂડ લાઈફના એક રિપોર્ટ અનુસાર તેમની કુલ સંપત્તિ 3390 કરોડ રૂપિયા છે.
5/7

તેઓ એક મહિનામાં 5 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. આ રીતે તેમની વાર્ષિક કમાણી 60 કરોડ રૂપિયાની આસપાસ છે.
6/7

તેમના પુત્ર બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચનની નેટવર્થની વાત કરીએ તો તેઓ દર મહિને 2 કરોડ રૂપિયા કમાય છે. તેની વાર્ષિક કમાણી 24 કરોડ રૂપિયા છે.
7/7

બચ્ચન પરિવારની પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચનની પણ સારી કમાણી કરે છે. તેની વાર્ષિક કમાણી 50 કરોડ રૂપિયા છે, જ્યારે ભૂતપૂર્વ મિસ વર્લ્ડ એક ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા લે છે. કુલ મળીને ઐશ્વર્યા રાય 823 કરોડ રૂપિયાની માલિક છે.
Published at : 11 Oct 2023 10:01 AM (IST)
Tags :
Gujarati News Gujarat News World News ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Live Net Worth Of The Bachchan Familyઆગળ જુઓ
Advertisement