શોધખોળ કરો

Anant Ambani Wedding: વરરાજા બન્યા અનંત અંબાણી, જાન લઈ પહોંચ્યો અંબાણી પરિવાર, જુઓ પ્રથમ તસવીર

અંબાણી પરિવાર

1/8
મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન માટે પરિવાર સાથે લગ્ન સ્થળે પહોંચ્યા છે. જ્યાંથી લગ્નના જાનૈયાઓની પ્રથમ તસવીર પણ સામે આવી છે. આ તસવીરોમાં ફરી એકવાર અંબાણી પરિવાર રોયલ લુકમાં જોવા મળ્યો હતો.

2/8
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજે મુંબઈમાં Jio વર્લ્ડ સેન્ટરમાં સાત ફેરા લેવા જઈ રહ્યા છે. આ માટે વરરાજા અનંત અંબાણી વેડિંગ વેન્યૂ પર  પહોંચી ગયા છે.

3/8
અનંત અંબાણી તેમના સમગ્ર પરિવાર સાથે Jio વર્લ્ડ સેન્ટર પહોંચ્યા છે. જ્યાં બધાએ અંદર જતા પહેલા પાપારાઝીને અનેક પોઝ આપ્યા હતા.

4/8
આ તસવીરોમાં વરરાજા અનંત અંબાણી સોનેરી રંગની બંધ ગળાની શેરવાનીમાં જોવા મળી રહ્યા છે.

5/8
વરરાજાના માતા-પિતા પણ રોયલ લુકમાં જોવા મળ્યા હતા. મુકેશ અંબાણીએ ગુલાબી રંગની શેરવાની પહેરી છે અને નીતા અંબાણીએ તેમના પુત્ર સાથે મેચિંગ  ગોલ્ડન રંગનો હેવી લહેંગા પહેર્યો છે.

6/8
આ તસવીરોમાં અંબાણી પરિવારનો મોટો દિકરો આકાશ અંબાણી પીચ શેડની શેરવાનીમાં જોવા મળે છે. જ્યારે તેની પત્ની શ્લોકાએ ડાયમંડ વર્કવાળો ગુલાબી લહેંગા પહેર્યો છે જેની સાથે તેણે ગોલ્ડન દુપટ્ટો પહેર્યો છે.

7/8
આ દરમિયાન, મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણી ગુલાબી અને પીળા રંગના લહેંગામાં જોવા મળી હતી, તેણે તેના ગળામાં એક મોટો હીરાનો સેટ પણ પહેર્યો હતો.

8/8
તસવીરોમાં અંબાણી પરિવારના જમાઈ અને ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલ તેમની પત્ની સાથે શેરવાની મેચ કરતા જોવા મળ્યા હતા.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Olympics: કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાનું વિનેશ ફોગાટના ડિસક્વૉલિફાય થવા પર મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર, એએમસી, નેશનલ હાઇવે ઓથોરિટી અને પોલીસને શું કર્યો મહત્વનો આદેશ? જાણો વિગત

IND vs SL 3rd ODI, LIVE: શ્રીલંકાને બીજો ઝટકો, ફર્નાન્ડો સદી ચૂક્યો, 96 રનના સ્કૉર પરાગે પેવેલિયન મોકલ્યો

Bangladesh Violence : બાંગ્લાદેશના આ જાણીતા અભિનેતા અને તેના પિતાએ ટોળાએ ફટકારીને ઉતાર્યા મોતને ઘાટ

ABP Premium

વિડિઓઝ

Vinesh Phogat Disqualified |  વિનેશનું ઓલિમ્પિકમાંથી ડિસક્વોલિફાય થવાનું સૌથી મોટું કારણStock Market Updates | મોટા ઉછાળા સાથે ખુલ્યુ શેરમાર્કેટ, સેન્સેક્સમાં 800 પોઈન્ટથી વધુનો ઉછાળોBangladesh’s protests | બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો અને ઘરોને કરાયા ટાર્ગેટ, બધેય કરાઈ આગચંપીVinesh Phogat Disqualified| ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર, નહી મળે મેડલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Olympics: કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાનું વિનેશ ફોગાટના ડિસક્વૉલિફાય થવા પર મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું
Olympics: કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાનું વિનેશ ફોગાટના ડિસક્વૉલિફાય થવા પર મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું
ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર, એએમસી, નેશનલ હાઇવે ઓથોરિટી અને પોલીસને શું કર્યો મહત્વનો આદેશ? જાણો વિગત
ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર, એએમસી, નેશનલ હાઇવે ઓથોરિટી અને પોલીસને શું કર્યો મહત્વનો આદેશ? જાણો વિગત
IND vs SL 3rd ODI, LIVE: શ્રીલંકાને બીજો ઝટકો, ફર્નાન્ડો સદી ચૂક્યો, 96 રનના સ્કૉર પરાગે પેવેલિયન મોકલ્યો
IND vs SL 3rd ODI, LIVE: શ્રીલંકાને બીજો ઝટકો, ફર્નાન્ડો સદી ચૂક્યો, 96 રનના સ્કૉર પરાગે પેવેલિયન મોકલ્યો
Bangladesh Violence : બાંગ્લાદેશના આ જાણીતા અભિનેતા અને તેના પિતાએ ટોળાએ ફટકારીને ઉતાર્યા મોતને ઘાટ
Bangladesh Violence : બાંગ્લાદેશના આ જાણીતા અભિનેતા અને તેના પિતાએ ટોળાએ ફટકારીને ઉતાર્યા મોતને ઘાટ
Plastic Tiffin: પ્લાસ્ટિક ટિફિનમાં નાના બાળકોને જમવાનું આપવું જોઈએ કે નહીં? ક્યાંક તમે પણ નથી કરતા ને આ ભૂલ

Dell Layoffs: ડેલમાં મોટી છટણીની જાહેરાત, અનેક મોટા અધિકારી સહિત 12000થી વધુ કર્મચારીની જશે નોકરી

Paris Olympics 2024: 'બધા વિકલ્પો શોધીને આકરો વિરોધ નોંધાવો...', પીએમ મોદીએ વિનેશના ગેરલાયક ઠેરવવામાં પર આપી પહેલી પ્રતિક્રિયા

Paris Olympics 2024: વિનેશ ફોગાટની તબિયત બગડી, હોસ્પિટલમાં કરવામાં આવી દાખલ, આજે જ થઈ હતી ડિસક્વાલીફાઈ

Embed widget