શોધખોળ કરો
ફિલ્મ 'લાઇગ'ર ફ્લોપ થયા બાદ ઇટાલી પહોંચી અનન્યા પાંડે. ગ્રીન બિકિનીમાં તસવીર કરી શેર
અનન્યાએ આ સિવાય બીજી તસવીર શેર કરી છે
Ananya Panday
1/9

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેની ફિલ્મ લાઇગર તાજેતરમાં જ રીલિઝ થઇ હતી. ફિલ્મ ફ્લોપ થયા બાદ એક્ટ્રેસ વિદેશમાં વેકેશન માણવા પહોંચી છે. અનન્યા આ દિવસોમાં ઈટાલીમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે.
2/9

અનન્યા પાંડેની તાજેતરમાં રિલીઝ થયેલી 'લાઇગર' લોકોને આકર્ષવામાં નિષ્ફળ નિવડી છે. અભિનેત્રી અનન્યા પાંડે આ દિવસોમાં ઈટાલીમાં છે.
Published at : 08 Sep 2022 12:43 PM (IST)
આગળ જુઓ





















