શોધખોળ કરો
Ananya Panday Pics: બ્લેક ગોલ્ડન આઉટફીટમાં અનન્યા પાંડેએ આપ્યા સ્ટનિંગ પોઝ
Ananya Panday Pics: બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. જે હવે ઝડપથી વાયરલ થઈ રહી છે.
અનન્યા પાંડે
1/7

ક્યૂટ અને સુંદર અભિનેત્રી અનન્યા પાંડેએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ગ્લેમરનો ટચ આપતી જોવા મળી છે.
2/7

આ તસવીરોમાં અનન્યા પાંડે બ્લેક ગોલ્ડન આઉટફિટમાં સુંદર દેખાઈ રહી છે અને તે કેમેરાની સામે અનેક પોઝ આપતી જોવા મળે છે.
Published at : 19 May 2024 10:53 PM (IST)
આગળ જુઓ





















