શોધખોળ કરો
મોગરાના ફૂલોથી બનેલું બ્લાઉઝ પહેરી અનન્યા પાંડેએ બતાવ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
મોગરાના ફૂલોથી બનેલું બ્લાઉઝ પહેરી અનન્યા પાંડેએ બતાવ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો

અનન્યા પાંડે
1/8

Ananya Panday Mogra Blouse: અભિનેત્રી અનન્યા પાંડેએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જે હવે ઝડપથી વાયરલ થઈ રહી છે. ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2'થી પોતાના કરિયરની શરૂઆત કરનાર અનન્યા પાંડેને આજે કોઈ ઓળખની જરૂર નથી.
2/8

અનન્યા પાંડે અભિનયની સાથે તેના લુક માટે પણ ઇન્ટરનેટ પર લોકપ્રિય છે. તાજેતરમાં જ અભિનેત્રીએ ખૂબ જ સુંદર ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/8

અનન્યા પાંડેએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની આ તસવીરો શેર કરી છે. જેમાં તે સ્ટ્રીપ્ડ સાડી પહેરેલી જોવા મળી હતી.
4/8

અનન્યાએ મોગરાના ફૂલોથી બનેલા બ્લાઉઝ સાથે સફેદ રંગની પટ્ટાવાળી સાડી પહેરી છે. જે હવે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. અનન્યાએ ખૂબ જ હળવા મેકઅપ અને ખુલ્લા વાંકડિયા વાળ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે. દરેક તસવીરમાં તેનો ગ્લેમરસ અંદાજ જોઈ શકાય છે.
5/8

આ તસવીરોમાં અનન્યાનો આ સુંદર અંદાજ હવે ચાહકોના દિલમાં છવાઈ ગયો છે. આ જ કારણ છે કે આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.
6/8

આ સુંદર તસવીરો શેર કરતી વખતે અનન્યાએ કેપ્શનમાં સફેદ બતકનું ઈમોજી બનાવ્યું છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રીના ફેન્સ કમેન્ટ સેક્શનમાં તેના લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે.
7/8

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી અનન્યા પાંડે ટૂંક સમયમાં લક્ષ્ય લાલવાણી સાથે 'ચાંદ મેરા દિલ'માં જોવા મળશે.
8/8

(તમામ તસવીરો અનન્યા પાંડે-ઈન્સ્ટાગ્રામ)
Published at : 24 Jan 2025 06:37 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દુનિયા
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
