શોધખોળ કરો
Ananya Panday Pics:મથુરા પહોંચી અનન્યા પાંડે, ઉપવસ્ત્ર સાથે અનોખા લૂકમાં જોવા મળી, જુઓ તસવીરો
અનન્યા પાંડેની ફિલ્મ 'લાઇડગર' થિયેટરોમાં કાચબાની ગતિએ ચાલી રહી છે. અનન્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. થોડા સમય પહેલા તેણે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે મથુરામાં જોવા મળી રહી છે.

અનન્યા પાંડે
1/8

અનન્યા પાંડેની ફિલ્મ 'લાઇડગર' થિયેટરોમાં કાચબાની ગતિએ ચાલી રહી છે. અનન્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. થોડા સમય પહેલા તેણે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે મથુરામાં જોવા મળી રહી છે.
2/8

અનન્યા પાંડેના કરિયરની પાંચમી ફિલ્મ 'લાઇડગર' બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. તેણે દેશભરમાં ફિલ્મનું પ્રમોશન કર્યું પરંતુ તેમ છતાં આ ફિલ્મ દર્શકોનું દિલ જીતી શકી નહીં.
3/8

અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે મથુરામાં ફરતી જોવા મળી રહી છે.
4/8

બ્લેક સૂટ પર કેસરી રંગનો દુપટ્ટો પહેરેલી અનન્યા એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે. ફોટો સાથે તેણે રાધે-રાધે લખ્યું છે.
5/8

ફિલ્મ 'લાઇડગર'ની નિષ્ફળતા બાદ અનન્યા પાંડેની સોશિયલ મીડિયા ખૂબ જ તીખી ટીપ્પણી થઇ રહી છે. લોકોએ તેને એક્ટિંગ ક્લાસમાં જવાની સલાહ આપી છે.
6/8

અનન્યા પાંડે આજકાલ 'ડ્રીમ ગર્લ 2'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ જ સંબંધમાં તે મથુરા શહેરમાં પહોંચી છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના લીડ રોલમાં જોવા મળશે.
7/8

'ડ્રીમ ગર્લ 2' સિવાય 'ખો ગયે હમ કહાં' અનન્યા પાંડેની આગામી ફિલ્મ છે. અભિનેત્રી આ ફિલ્મો માટે સખત મહેનત કરી રહી છે.
8/8

અનન્યા પાંડે દરેક લુકમાં તેના ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ લુકમાં તે બેહદ ખૂબસૂરત દેખાઇ છે.
Published at : 02 Sep 2022 10:19 AM (IST)
આગળ જુઓ
Advertisement