શોધખોળ કરો
Ankita Dave PHOTO: દુબઈ વેકેશનની તસવીરોમાં અંકિતા દવેનો જોવા મળ્યો હોટ અંદાજ
Ankita Dave PHOTO: અંકિતા દવે સોશિયલ મીડિયા પર દરરોજ ફોટા અને વીડિયો શેર કરીને લોકપ્રિયતા મેળવી રહી છે. તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.
અંકિતા દવે
1/6

અંકિતા દવેએ ઘણી કોમર્શિયલ એડ અને મ્યુઝિક વીડિયોમાં પોતાની પ્રતિભા બતાવી છે. તેના મ્યુઝિક વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
2/6

અભિનેત્રી અંકિતા દવે એક મોડેલ અને અભિનેત્રી તેમજ બ્લોગર છે. તે મોડલિંગની દુનિયામાં પણ ઘણી એક્ટિવ છે.
Published at : 22 May 2025 05:57 PM (IST)
આગળ જુઓ





















