શોધખોળ કરો
Sunny Leone Controversy: MPમાં Sunny Leoneના ગીતને લઇને વિવાદ, આ અગાઉ અનેક વિવાદોમાં ફસાઇ છે એક્ટ્રેસ
1/6

Sunny Leone Controversy: એક્ટ્રેસ સની લિઓન હાલમાં વિવાદમાં ફસાયેલી છે. વાસ્તવમાં ગીત ‘મધુબન મેં રાધિકા નાચેગી’ પર ડાન્સ કરવો સનીને ભારે પડી રહ્યું છે. આ વિવાદીત ગીતને લઇને મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. સાથે ચેતવણી આપી છે કે તો ગીતનો વિવાદીત હિસ્સો હટાવવામાં નહી આવે તો કાયદાકીય કાર્યવાહી કરશે. સની આ અગાઉ પણ અનેક વિવાદમાં ફસાઇ ચૂકી છે.
2/6

સનીની એક કોન્ડોમની જાહેરખબરને લઇને વિવાદ થયો હતો. ગોવાના એક નેતા ફ્રાન્સિકો સિલ્વેરિયાએ વિરોધ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે આ પ્રકારની જાહેરખબરથી ગોવાના લોકોમાં ખરાબ અસર પડી છે.
Published at : 27 Dec 2021 06:55 PM (IST)
આગળ જુઓ





















