શોધખોળ કરો
bhagyashree Photo: નવા ફોટોશૂટમાં ભાગ્યશ્રીનો જોવા મળ્યો ક્યૂટ અંદાજ
bhagyashree Photo: ભાગ્યશ્રીએ પોતાની અભિનય કરિયરની શરૂઆત અમોલ પાલેકરની સીરિયલ કચ્ચી ધૂપથી કરી હતી. જો કે બોલીવુડમાં તેણે મૈને પ્યાર કીયાથી ડગ માંડ્યા હતા.
![bhagyashree Photo: ભાગ્યશ્રીએ પોતાની અભિનય કરિયરની શરૂઆત અમોલ પાલેકરની સીરિયલ કચ્ચી ધૂપથી કરી હતી. જો કે બોલીવુડમાં તેણે મૈને પ્યાર કીયાથી ડગ માંડ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/07/9e0b1094b927db250cb39800cd3ab22e1717782058405397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભાગ્યશ્રી
1/6
![bhagyashree Photo: ભાગ્યશ્રીએ પોતાની અભિનય કરિયરની શરૂઆત અમોલ પાલેકરની સીરિયલ કચ્ચી ધૂપથી કરી હતી. જો કે બોલીવુડમાં તેણે મૈને પ્યાર કીયાથી ડગ માંડ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/07/9721d14a9155e9ef73fc8a1cbfb8aa52a9b61.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
bhagyashree Photo: ભાગ્યશ્રીએ પોતાની અભિનય કરિયરની શરૂઆત અમોલ પાલેકરની સીરિયલ કચ્ચી ધૂપથી કરી હતી. જો કે બોલીવુડમાં તેણે મૈને પ્યાર કીયાથી ડગ માંડ્યા હતા.
2/6
![શાનદાર અભિનેત્રી હોવા છતાં ભાગ્યશ્રી ઘણા સમય સુધી ફિલ્મોથી દૂર રહી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/07/e5e00c79c493d24cc3064c8f5d455edf542f4.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
શાનદાર અભિનેત્રી હોવા છતાં ભાગ્યશ્રી ઘણા સમય સુધી ફિલ્મોથી દૂર રહી.
3/6
![તેણે ઘણી ઓછી ફિલ્મો કરી અને પછી હમાલય દસાની સાથે લગ્ન કર્યા હતા. ત્યારપછી તે દીકરા અભિમન્યુ અને દીકરી અવંતિકાની દેખરેખમાં વ્યસ્ત થઈ ગઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/07/a240e2643c5be36c326d5efd4a3753899f90f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
તેણે ઘણી ઓછી ફિલ્મો કરી અને પછી હમાલય દસાની સાથે લગ્ન કર્યા હતા. ત્યારપછી તે દીકરા અભિમન્યુ અને દીકરી અવંતિકાની દેખરેખમાં વ્યસ્ત થઈ ગઈ હતી.
4/6
![ઉલ્લેખનીય છે કે, 1989માં સલમાન ખાન સાથે ફિલ્મ મેંને પ્યાર કિયાથી ભાગ્યશ્રીએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/07/55cc320061cb5388513de4907f4088a28ae11.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, 1989માં સલમાન ખાન સાથે ફિલ્મ મેંને પ્યાર કિયાથી ભાગ્યશ્રીએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
5/6
![એક ઇન્ટરવ્યૂમાં તેને જણાવ્યું કે, તે હંમેશા માટે યુવાન બની રહેવાનું રાજ 'મનની શાંતિ' અને આનંદ છે. તે નિયમિત યોગા અને એક્સરસાઇઝ પણ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/07/9b83dd1a7aa94ccefbe8b35723fc1542b4cf3.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
એક ઇન્ટરવ્યૂમાં તેને જણાવ્યું કે, તે હંમેશા માટે યુવાન બની રહેવાનું રાજ 'મનની શાંતિ' અને આનંદ છે. તે નિયમિત યોગા અને એક્સરસાઇઝ પણ કરે છે.
6/6
![ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/07/9e63d1761abfd9775c82336094928818ac49e.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
Published at : 07 Jun 2024 11:19 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)