શોધખોળ કરો
Advertisement

Neha Malik Photo: ઓફ શોલ્ડર ડ્રસમાં નેહા મલિકે આપ્યા કિલ્લર પોઝ
ભોજપુરી ફિલ્મ અભિનેત્રી નેહા મલિક તેના બોલ્ડ અને ગ્લેમરસ એક્ટ માટે જાણીતી છે. નેહા મલિકે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

નેહા મલિક
1/6

ભોજપુરી ફિલ્મ અભિનેત્રી નેહા મલિક તેના બોલ્ડ અને ગ્લેમરસ એક્ટ માટે જાણીતી છે.
2/6

નેહા મલિકે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.
3/6

નેહા મલિકનો જબરદસ્ત ક્રેઝ દર્શકોમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મો ઉપરાંત પોતાના ગ્લેમરસ લુક માટે પ્રખ્યાત નેહા મલિક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
4/6

image 4 નેહા મલિક દરેક પ્રકારના આઉટફિટ્સમાં ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
5/6

નેહા તેના ગ્લેમરસ લુકને કારણે સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે.
6/6

અભિનેત્રીએ નવા લુકે ફરી એકવાર બધાના હોશ ઉડાવી દીધા છે. તમને જણાવી દઈએ કે નેહા મલિકના ફેન્સ માત્ર ભોજપુરીના લોકો જ નથી પરંતુ તેમના ફેન્સ આખા દેશમાં છે.(All Photos-Instagram)
Published at : 22 Jul 2022 03:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
