મુંબઇઃરિયાલિટી ટીવી શો નચ બલિએ-8ના સ્ટાર કપલ મોનાલિસા અને વિક્રાંત વેકશન માણી રહ્યયા છે. મોનાલિસાએ પોતાના આ વેકેશનની કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. બિગ બોસ-10માં પોતાની અદાઓથી દર્શકોનું દિલ જીતનારી મોનાલિસા હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે.
2/5
મોનાલિસા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટીવ રહે છે. તસવીરોમાં મોનાલિસા હોટ અવતારમાં જોવા મળી રહી છે.
3/5
મોનાલિસાને ભોજપુરી ફિલ્મોમાં કામ કરવાને કારણે ઓળખ મળી હતી.
4/5
બિગ બોસ 10ની સ્પર્ધક મોનાલિસાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
5/5
રસપ્રદ વાત એ છે કે મોનાલિસા અને વિક્રાંતે બિગ બોસ 10માં રહીને લગ્ન કર્યા હતા.