શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
હદથી વધારે બોલ્ડ છે અર્જુન રેડ્ડીની પ્રીતી, બીચ ઉપર બતાવી ગ્લેમરસ અદાઓ, જુઓ ફોટો
તેલુગુ ફિલ્મ 'અર્જુન રેડ્ડી'માં માસૂમ પ્રીતિનો રોલ કરનાર જબલપુર જિલ્લાની શાલિની પાંડે વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ છે.
![તેલુગુ ફિલ્મ 'અર્જુન રેડ્ડી'માં માસૂમ પ્રીતિનો રોલ કરનાર જબલપુર જિલ્લાની શાલિની પાંડે વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/04/de56acc2876585e8505e9ed9e9be7a781659624431_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાલિની પાંડે
1/6
![આ દિવસોમાં શાલિની માલદીવમાં એન્જોય કરી રહી છે. શાલિનીએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ દિવસોમાં શાલિની માલદીવમાં એન્જોય કરી રહી છે. શાલિનીએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
2/6
![શાલિનીની આ તસવીરો પર થોડા જ કલાકોમાં લગભગ 104 હજાર લાઈક્સ અને 300થી વધુ કમેન્ટ આવી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
શાલિનીની આ તસવીરો પર થોડા જ કલાકોમાં લગભગ 104 હજાર લાઈક્સ અને 300થી વધુ કમેન્ટ આવી છે.
3/6
![શાલિનીએ તાજેતરમાં જ યશ રાજ ફિલ્મ્સની જયેશભાઈ જોરદાર દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં શાલિનીએ બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ સાથે કામ કર્યું હતું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
શાલિનીએ તાજેતરમાં જ યશ રાજ ફિલ્મ્સની જયેશભાઈ જોરદાર દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં શાલિનીએ બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ સાથે કામ કર્યું હતું.
4/6
![આ પહેલા શાલિનીએ પરેશ રાવલના પુત્ર આદિત્ય રાવલ સાથે OTT સિરીઝ 'Bamfaad'માં પણ કામ કર્યું છે. તેણે હિન્દી ફિલ્મ નિમ્મોમાં કેમિયો રોલ કર્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ પહેલા શાલિનીએ પરેશ રાવલના પુત્ર આદિત્ય રાવલ સાથે OTT સિરીઝ 'Bamfaad'માં પણ કામ કર્યું છે. તેણે હિન્દી ફિલ્મ નિમ્મોમાં કેમિયો રોલ કર્યો છે.
5/6
![શાલિની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની સુંદર તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/04/fe5df232cafa4c4e0f1a0294418e566020518.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાલિની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની સુંદર તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
6/6
![સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે. શાલિનીના ઈન્સ્ટાગ્રામ પર 1.8 મિલિયન ફોલોઅર્સ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે. શાલિનીના ઈન્સ્ટાગ્રામ પર 1.8 મિલિયન ફોલોઅર્સ છે.
Published at : 04 Aug 2022 08:19 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ઓટો
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)