image 4'પદ્માવત'માં અદિતિના અભિનયના ઘણા લોકોએ વખાણ કર્યા હતા. (All Photos-Instagram)
2/7
અદિતિ રાવ હૈદરીનો જન્મ 28 ઓક્ટોબર 1986ના રોજ હૈદરાબાદમાં થયો હતો.
3/7
અદિતિએ મલયાલમ ફિલ્મ 'પ્રજાપતિ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
4/7
આજે અભિનેત્રી અદિતિ રાવ હૈદરીનો 36મો જન્મદિવસ છે
5/7
અદિતિ રાવ હૈદરીએ 21 વર્ષની ઉંમરે સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા
6/7
અદિતિ 17 વર્ષની ઉંમરે સત્યદીપને મળી હતી.
7/7
અદિતિએ 2013માં સત્યદીપને છૂટાછેડા આપી દીધા હતા. અદિતિ રાવ હૈદરીએ પોતાના કરિયરમાં 'રોકસ્ટાર', મર્ડર-3 'દાસ દેવ' અને 'પદ્માવત' જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.