શોધખોળ કરો

એકટ્રેસ ભૂમિ પેડનેકર kromkaya સલૂન બહાર થઈ સ્પોટ, જુઓ તસવીરો

બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર મુંબઈના જાણીતા સલૂન બહાર જોવા મળી હતી. એક્ટ્રેસને જોતાં જ ત્યાં હાજર ફોટોગ્રાફર ઘેરી વળ્યા હતા.

ભૂમિ પેડનેકર

1/6
એક્ટ્રેસ સલુન બહાર તેના ફેંસ સાથે સેલ્ફી પણ પડાવી હતી.

2/6
કરણ બુલાની દ્વારા નિર્દેશિત ફિલ્મ 'થેંક્સ ફોર કમિંગ' માટે દરેક લોકો ઉત્સાહિત છે. આમાં ભૂમિ પેડનેકર જેવી ઘણી અભિનેત્રીઓ લીડ રોલમાં જોવા મળશે.

3/6
થોડા દિવસો પહેલા 'થેંક્સ ફોર કમિંગ'ના ફર્સ્ટ લુકએ સર્વત્ર સનસનાટી મચાવી દીધી હતી. ત્યારથી ભૂમિ પેડકરની આ ફિલ્મની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.

4/6
હવે ભૂમિએ 'થેંક્સ ફોર કમિંગ'ના ટ્રેલર રિલીઝને લઈને મોટો ખુલાસો કર્યો છે.

5/6
અભિનેત્રીએ મંગળવારે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ફિલ્મનું લેટેસ્ટ પોસ્ટર શેર કર્યું.

6/6
'થેન્ક યુ ફોર કમિંગ' એક મલ્ટી-સ્ટારર ફિલ્મ છે, જેમાં ભૂમિ પેડનેકર સિવાય કુશા કપિલા, શહેનાઝ ગિલ, શિબાની બેદી, ડોલી સિંહ, અનિલ કપૂર અને કરણ કુન્દ્રા જેવા કલાકારો છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ

Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો

સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 

ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  

નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  

વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 

આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  

Embed widget