શોધખોળ કરો
Malaika Arora Pics: મલાઈકા અરોરા એવો ડ્રેસ પહેરી બજારમાં નિકળી કે લોકોએ કહ્યું, WoW
મલાઈકા અરોરા
1/6

મલાઈકા અરોરાની તસવીરો હંમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. 48ની ઉંમરે પણ અભિનેત્રીનો જલવો કાયમ છે.
2/6

તાજેતરમાં અભિનેત્રીએ બોડીફીટ ડ્રેસ પહેર્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.
3/6

બોડીફીટ ડ્રેસમાં મલાઈકા અરોરા બહુ ગોર્જિયસ લાગી રહી છે. અભિનેત્રીએ કેમેરા સામે વિવિધ પોઝ આપ્યો હતો.
4/6

મલાઈકા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને વારે વારે તેની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
5/6

આ દરમિયાન મલાઈકા મુંબઈના ખાર વિસ્તારમાં આવેલ Exceedની ઓફીસ બહાર જોવા મળી હતી.
6/6

મલાઈકાના નવા અવતારે બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. આ ડ્રેસ સાથે તેણે કેજ્યુઅલ સ્લીપર્સ પહેર્યા હતા.(All Photos-Instagram)
Published at : 08 Jul 2022 04:52 PM (IST)
આગળ જુઓ
Advertisement