શોધખોળ કરો
Nushrratt Bharuccha Pics: રેડ આઉટફીટમાં નુસરત ભરુચાના નવા ફોટોશૂટે વધાર્યો તાપમાનનો પારો
Nushrratt Bharuccha Photo: બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચાએ ટૂંકા ગાળામાં જ પોતાના અદભૂત અભિનયથી વિશ્વભરના દર્શકોનું દિલ જીતી લીધું છે.

નુસરત ભરૂચા
1/8

Nushrratt Bharuccha Photo: બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચાએ ટૂંકા ગાળામાં જ પોતાના અદભૂત અભિનયથી વિશ્વભરના દર્શકોનું દિલ જીતી લીધું છે.
2/8

નુસરતે સાબિત કર્યું છે કે તે કોઈપણ પ્રકારની ભૂમિકા સુંદર રીતે ભજવી શકે છે.
3/8

તેથી જ ફેન્સ આ અભિનેત્રીની ફિલ્મો માટે ખૂબ જ ઉત્સાહિત રહે છે.
4/8

આ સિવાય નુસરત તેના લુકના કારણે પણ ચર્ચામાં રહે છે.
5/8

નુસરતની સ્ટાઇલિશ સ્ટાઇલે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે
6/8

હવે ફરી એકવાર અભિનેત્રીનું લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે.
7/8

આ ફોટોશૂટમાં નુસરતની ગ્લેમરસ અદા સામે આવી છે.
8/8

રેડ આઉટફીટમાં ખુબ જ સુંદર લાગી રહી છે નુસરત.
Published at : 14 Sep 2023 06:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
