શોધખોળ કરો
Shakshi Malik Photo: સાડી લુકમાં સ્વર્ગની અપ્સરા લાગે છે સાક્ષી મલિક
Shakshi Malik Photo: સાક્ષી મલિક પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે. જ્યારે પણ સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરે છે, ત્યારે તે ફેન્સમાં ઝડપથી વાયરલ થઈ જાય છે.
![Shakshi Malik Photo: સાક્ષી મલિક પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે. જ્યારે પણ સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરે છે, ત્યારે તે ફેન્સમાં ઝડપથી વાયરલ થઈ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/05/cacccbe3eeaed18f9f953d9be86e75f91680706919771397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાક્ષી મલિક
1/8
![Shakshi Malik Photo: અભિનેત્રી સાક્ષી મલિક પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે. જ્યારે પણ સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરે છે, ત્યારે તે ફેન્સમાં ઝડપથી વાયરલ થઈ જાય છે. તાજેતરમાં જ અભિનેત્રી સાક્ષીએ ફરી એકવાર પોતાની લેટેસ્ટ બોલ્ડ પોસ્ટથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. જુઓ તેનો હોટ અવતાર.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/05/fb507dfb8643b9a5ce64d6dffc4bcd4194dac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Shakshi Malik Photo: અભિનેત્રી સાક્ષી મલિક પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે. જ્યારે પણ સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરે છે, ત્યારે તે ફેન્સમાં ઝડપથી વાયરલ થઈ જાય છે. તાજેતરમાં જ અભિનેત્રી સાક્ષીએ ફરી એકવાર પોતાની લેટેસ્ટ બોલ્ડ પોસ્ટથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. જુઓ તેનો હોટ અવતાર.
2/8
![સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મથી રાતોરાત ફેમસ બનેલી સાક્ષી મલિક આ દિવસોમાં ભોજપુરી દુનિયામાં હલચલ મચાવતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/05/b03e67611ee551a0932a3c47f606aca3bbb03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મથી રાતોરાત ફેમસ બનેલી સાક્ષી મલિક આ દિવસોમાં ભોજપુરી દુનિયામાં હલચલ મચાવતી જોવા મળે છે.
3/8
![અભિનેત્રીના હાથમાં એકથી એક મોટા પ્રોજેક્ટ આવી રહ્યા છે. સાક્ષી મલિક ન માત્ર એક સારી અભિનેત્રી અને ડાન્સર છે પરંતુ તે સોશિયલ મીડિયાની સેન્સેશન પણ બની ગઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/05/226262d0c84c3ffbd7b0772c848a343a851e4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીના હાથમાં એકથી એક મોટા પ્રોજેક્ટ આવી રહ્યા છે. સાક્ષી મલિક ન માત્ર એક સારી અભિનેત્રી અને ડાન્સર છે પરંતુ તે સોશિયલ મીડિયાની સેન્સેશન પણ બની ગઈ છે.
4/8
![સાક્ષી મલિક માત્ર દર્શકો પાસેથી અપાર પ્રેમ જ નથી મેળવી રહી, પરંતુ અભિનેત્રી ઘણી સંપત્તિ અને ખ્યાતિ પણ કમાઈ રહી છે. હાલમાં જ સાક્ષી મલિક ઈટાલીમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/05/5cfeb04a4546dc86903ddb6a82f86be6d989e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાક્ષી મલિક માત્ર દર્શકો પાસેથી અપાર પ્રેમ જ નથી મેળવી રહી, પરંતુ અભિનેત્રી ઘણી સંપત્તિ અને ખ્યાતિ પણ કમાઈ રહી છે. હાલમાં જ સાક્ષી મલિક ઈટાલીમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી હતી.
5/8
![બોલિવૂડ એક્ટ્રેસ સાક્ષી મલિક તેની સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સ અને ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/05/fa38fe7ce9825276a1242d688255e566b305b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટ્રેસ સાક્ષી મલિક તેની સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સ અને ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.
6/8
![તાજેતરમાં, અભિનેત્રી સાક્ષી મલિકે ફરી એકવાર તેના લેટેસ્ટ ફોટોશૂટથી ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/05/01c68a416b015a675e65305656546c7da6017.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં, અભિનેત્રી સાક્ષી મલિકે ફરી એકવાર તેના લેટેસ્ટ ફોટોશૂટથી ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે.
7/8
![આ તસવીરોમાં સાક્ષી મલિકનો હોટ લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/05/bbe803ffc7a94964460d23c7db0f9926e4728.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં સાક્ષી મલિકનો હોટ લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી.
8/8
![સાડી લુકમાં સ્વર્ગની અપ્સરા લાગી રહી છે સાક્ષી મલિક](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/05/5d45e81745208d801ed10052dd88efbd0acce.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાડી લુકમાં સ્વર્ગની અપ્સરા લાગી રહી છે સાક્ષી મલિક
Published at : 05 Apr 2023 08:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)