શોધખોળ કરો
Lakme Fashion Week: રેંમ્પ વોક કરી સારાએ દેખાડ્યો પોતાનો નવાબી ઠાઠ
Sara At Ramp Walk: સારા અલી ખાને લેક્મે ફેશન વીક માટે રેમ્પ પર તેની નવાબી સ્ટાઈલના દર્શન કરાવ્યા હતાં. સારા અલી ખાનની સાદગીપૂર્ણ શૈલી દર્શકોને પસંદ આવી રહી છે.
Sara Ali Khan
1/7

તેના ટોન ફિગરને ફ્લોન્ટ કરતી સારા અલી ખાન સ્ટેજ પર ડીપ નેક બ્લાઉઝ અને શાનદાર લહેંગામાં નજરે પડી હતી.
2/7

સારા અલી ખાન આ તસવીરોમાં ડબલ શેડેડ ડિઝાઈનર લહેંગા પહેરેલી જોઈ શકાય છે.
3/7

ભારતીય પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ સારા અલી ખાને દર્શકોને તેની શાહી ઠાઠ દેખાડ્યો હતો.
4/7

સારા અલી ખાને ગોલ્ડન ડિટેલિંગ વર્ક સાથે રેડ પોશાક પહેર્યો છે.
5/7

સારા અલી ખાનનો સ્મોકી આઈ મેકઅપ તેના હાથમાં બે બંગડીઓ અને કપાળ પર માંગ ટીકા સાથે ખૂબ જ સુંદર લાગતો હતો.
6/7

ઓપન વેવી હેરસ્ટાઈલ સાથે સારા અલી ખાનનો આ મિનિમલ લુક તહેવારોની સીઝનમાં એક નવો ટ્રેન્ડ શરૂ કરી રહ્યો હોય તેવું લાગે છે.
7/7

ચાલતી વખતે સારા અલી ખાનના ચહેરાના હાવભાવ હોલીવુડની મોડલથી સહેજ પણ ઉતરતી નહોતી લાગતી.
Published at : 11 Mar 2023 08:35 PM (IST)
આગળ જુઓ
Advertisement





















