શોધખોળ કરો
Urmila Matondkar PHOTO: 49 વર્ષની ઉંમરે પણ ગોર્જિયસ લાગે છે રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકર
Urmila Matondkar PHOTO: બોલિવૂડની રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકરે 4 એપ્રીલે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો છે. ઉર્મિલા તેની ફિલ્મોની સાથે સાથે લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.
ઉર્મિલા માતોંડકર
1/8

Urmila Matondkar PHOTO: બોલિવૂડની રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકરે 4 એપ્રીલે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો છે. ઉર્મિલા તેની ફિલ્મોની સાથે સાથે લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.
2/8

ઉર્મિલાએ અભિનયની શરૂઆત ઘણી શાનદાર ફિલ્મોમાં કરી. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. આ સિવાય નરસિમ્હા, ચમત્કાર, રંગીલા, શિકાર, જુદાઈ, કુંવારા, દીવાને, એક હસીના થી વગેરે ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ બતાવ્યો હતો.
Published at : 16 Apr 2023 08:04 PM (IST)
આગળ જુઓ