શોધખોળ કરો
Advertisement

ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરી ફેન્સને દિવાના બનાવી ચૂકી છે આ એક્ટ્રેસ, પ્રિયંકા ચોપરાથી લઇને મલાઇકા પણ છે સામેલ

1/6

મુંબઇઃ પાર્ટી હોય કે રેડ કાર્પેટ બોલિવૂડ એક્ટ્રેસના કપડાની ખૂબ ચર્ચા થતી હોય છે. અનેક એક્ટ્રેસિસ પારદર્શક ડ્રેસ પહેરીને ચર્ચામાં આવી છે.
2/6

દીપિકા પાદુકોણ પણ ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરી ચૂકી છે.
3/6

આલિયા ભટ્ટે પણ ટ્રાન્સપરન્ટ શર્ટ પહેરીને બધાને ચોંકાવી દીધા હતા.
4/6

મલાઇકા અરોરા ફક્ત તેની ફિટનેસથી જ નહી પરંતુ તેની ફેશન સેન્સથી પણ મહિલાઓને પ્રેરિત કરે છે. તે અનેક વખત પારદર્શક ડ્રેસમાં જોવા મળી ચૂકી છે.
5/6

પ્રિયંકા ચોપરાએ ઘણી વખત પારદર્શક ડ્રેસ પહેર્યો છે અને દરેક વખતે તે તેના ચાહકોને દિવાના બનાવવામાં સફળ રહી છે
6/6

સોનાક્ષી સિન્હાએ પણ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં પોતાની સ્ટાઈલ બતાવી આગ લગાવી દીધી હતી.
Published at : 12 Mar 2022 02:08 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
