શોધખોળ કરો
Bollywood : ફિલ્મોમાં સુપર ફ્લોપ રહેવા છતાં આટલી વૈભવી જીંદગી કેવી રીતે જીવે છે ટ્વિંકલ? શું છે કમાણીનો સ્ત્રોત
Twinkle Khanna Pics: અભિનેતા અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના ફ્લોપ કરિયર પછી પણ વૈભવી જીવન જીવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાની દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરે છે.

પ્રતિકાત્મક તસવીર
1/7

ટ્વિંકલે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ 'બરસાત'થી કરી હતી. જેમાં તેના કામને પણ ઘણું પસંદ કરવામાં આવ્યું હતું, તેમ છતાં અભિનેત્રીને વધારે કામ ન મળી શક્યું.
2/7

આ ફિલ્મ પછી તે 'બાદશાહ' અને 'મેલા' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. પરંતુ આ ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ સફળ નહોતી રહી.
3/7

જે બાદ ટ્વિંકલે એક્ટિંગ છોડવાનો નિર્ણય કર્યો અને તે પોતાના લગ્ન જીવનમાં વ્યસ્ત થઈ ગઈ.
4/7

બીજી તરફ, સમાચારો અનુસાર ટ્વિંકલની લક્ઝરી લાઈફ પાછળનું એક કારણ તેનું સુપરસ્ટાર રાજેશ ખન્નાની પુત્રી છે. જેઓ દિકરી માટે કરોડોની સંપત્તિ છોડી ગયા છે.
5/7

આ જ કારણ હતું કે ફિલ્મોથી દૂર રહીને પણ ટ્વિંકલ ખન્ના હંમેશા લક્ઝરી લાઈફ જીવી રહી છે.
6/7

જોકે અભિનેત્રીને લખવાનો ખૂબ શોખ છે. જેના કારણે તેણે ફિલ્મો છોડીને પુસ્તકો લખવાનું શરૂ કર્યું.
7/7

જે બાદ તે થોડા જ સમયમાં પ્રખ્યાત લેખિકા અને ફિલ્મ નિર્માતા બની ગઈ હતી. આ ઉપરાંત તે એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે.
Published at : 10 Jan 2023 07:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગાંધીનગર
અમદાવાદ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
