શોધખોળ કરો

એક્ટિંગ નહીં બેન્કિંગ સેક્ટરમાં કામ કરવા માંગતી હતી પરિણીતી ચોપડા, જાણો કઇ રીતે થઇ ફિલ્મોમાં એન્ટ્રી...

એક્ટર હોવા ઉપરાંત પરી એક સારી સિંગર પણ છે. પરંતુ શું તમે જાણો છો કે પરિણીતી ક્યારેય આ લાઈનમાં આવવા માંગતી ન હતી

(તસવીર- એબીપી લાઇવ)

1/7
image 1
image 1
2/7
Parineeti Chopra Birthday: બૉલીવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપડા 22 ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં અમે તમને અભિનેત્રીના કેટલાક રહસ્યો જણાવવા જઈ રહ્યા છીએ.

3/7
પરિણીતી ચોપડા આજે બૉલીવૂડની લોકપ્રિય અભિનેત્રી છે. જેણે પોતાના કેરિયરમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું. એક્ટર હોવા ઉપરાંત પરી એક સારી સિંગર પણ છે. પરંતુ શું તમે જાણો છો કે પરિણીતી ક્યારેય આ લાઈનમાં આવવા માંગતી ન હતી. તેના બદલે અભિનેત્રી બેંકિંગ લાઇનમાં કામ કરવા માંગતી હતી.

4/7
પરિણીતી ચોપડા બૉલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાની પિતરાઈ બહેન છે. જેણે વર્ષ 2011માં ફિલ્મ 'લેડીઝ વર્સીસ રિકી બહલ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.  જોકે અભિનેત્રી આ લાઇનમાં આવવા માંગતી ન હતી. આ પહેલા તેણે નોકરી માટે વિદેશમાં ઘણી શોધખોળ કરી હતી. વાસ્તવમાં એક્ટર બેન્કિંગ સેક્ટરમાં પોતાનું કેરિયર બનાવવા માંગતો હતો.

5/7
પરિણીતીએ માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી બિઝનેસ, ફાઈનાન્સ અને ઈકોનોમિક્સમાં ત્રિપલ ઓનર્સની ડિગ્રી મેળવી છે. અભ્યાસ પૂરો કર્યા બાદ અભિનેત્રી લંડન ગઈ અને ઈન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે કામ કર્યું.

6/7
પરંતુ વર્ષ 2009માં પરિણીતીએ નોકરી ગુમાવી દીધી અને ભારત પાછી આવી. અહીં આવ્યા પછી અભિનેત્રીએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો.  પરીની પહેલી ફિલ્મ 'લેડીઝ વર્સીસ રિકી બહલ' હતી. પરંતુ તેને તેની અસલી ઓળખ 'ઈશકઝાદે'થી મળી હતી. જેમાં તે અર્જુન કપૂર સાથે જોવા મળી હતી.

7/7
તમને જણાવી દઈએ કે પરિણીતી ચોપડાએ બોલિવૂડ ફિલ્મોમાં માત્ર અભિનય જ નહીં પરંતુ ગીતો પણ ગાયા છે. જેમાં ‘કેસરી’ની ‘મન કે હમ યાર નહીં’ અને ‘તેરી મિટ્ટી’ છે.  પરિણીતી ચોપડાની પ્રૉફેશનલ લાઈફની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ 'ચમકીલા'માં જોવા મળી હતી. જેમાં તે દિલજીત દોસાંજ સાથે જોવા મળી હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આગામી 24 કલાક માટે હવામાન વિભાગનું એલર્ટ! ભારે વરસાદ અને તોફાનથી હાલત કફોડી થશે

Maharashtra elections 2024: મહારાષ્ટ્રમાં BJPએ 99 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર 

IND vs NZ 1st Test: એક ખોટા નિર્ણયને કારણે ટીમ ઈન્ડિયાના હાથમાંથી મેચ સરકી ગઈ, આ રહ્યા હારના કારણ

Rajkot Rain: સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટિંગ, રાજકોટમાં જળબંબાકાર તો ખેડૂતોને ભારે નુકસાન

ABP Premium

વિડિઓઝ

Delhi Blast Case | દિવાળી પહેલા દિલ્હીમાં બ્લાસ્ટ, CRPF સ્કુલની બહાર ધડાકા; દુકાનોના કાચ તૂટ્યાFood Cause Cancer : ફૂડ અને કેન્સરને ખરેખર છે કોઇ કનેકશન, જાણો ક્યાં ફૂડથી વધે છે કેન્સરનું જોખમSurat Heart Attack Case: બેભાન થયા બાદ ચાલ લોકોના થયા મોત, જુઓ કેવી રીતે બની ઘટનાઓ?Gujarat Rain News:રાજ્યમાં હજુ ખાબકશે નુકસાનીનો વરસાદ, બે દિવસ ભારે વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 24 કલાક માટે હવામાન વિભાગનું એલર્ટ! ભારે વરસાદ અને તોફાનથી હાલત કફોડી થશે
આગામી 24 કલાક માટે હવામાન વિભાગનું એલર્ટ! ભારે વરસાદ અને તોફાનથી હાલત કફોડી થશે
Maharashtra elections 2024: મહારાષ્ટ્રમાં BJPએ 99 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર 
Maharashtra elections 2024: મહારાષ્ટ્રમાં BJPએ 99 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર 
IND vs NZ 1st Test: એક ખોટા નિર્ણયને કારણે ટીમ ઈન્ડિયાના હાથમાંથી મેચ સરકી ગઈ, આ રહ્યા હારના કારણ
IND vs NZ 1st Test: એક ખોટા નિર્ણયને કારણે ટીમ ઈન્ડિયાના હાથમાંથી મેચ સરકી ગઈ, આ રહ્યા હારના કારણ
Rajkot Rain: સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટિંગ, રાજકોટમાં જળબંબાકાર તો ખેડૂતોને ભારે નુકસાન
Rajkot Rain: સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટિંગ, રાજકોટમાં જળબંબાકાર તો ખેડૂતોને ભારે નુકસાન
ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં હારના 3 વિલન, જાણો કોણે ડુબાડી ટીમ ઇન્ડિયાની નાવ

IND vs NZ: 36 વર્ષમાં ભારતની પ્રથમ હાર, ન્યુઝીલેન્ડે બેંગલુરુમાં ઈતિહાસ રચ્યો; પ્રથમ ટેસ્ટ 8 વિકેટે જીતી

Bihar Election 2024: JDU ઉમેદવારની જાહેરાત પછી BJP એ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, રાજકીય ગતિવિધિઓ તેજ થઈ

Bomb Blast Threat In Delhi: દિલ્લીના પ્રશાંત વિહારમાં  બોંબ વિસ્ફોટ, મચી ગઇ નાસભાગ

Embed widget