શોધખોળ કરો
Merry Christmas 2022: ક્રિસમસ પાર્ટીમાં કરિશ્મા કપૂરે પહેર્યો એટલો સસ્તો ડ્રેસ કે માન્યામાં જ નહીં આવે
Karisma Kapoor Christmas outfit: કપૂર પરિવાર દર વર્ષે સાથે મળીને ક્રિસમસની ઉજવણી કરે છે. આ વર્ષે પણ આ સુંદર નજારો જોવા મળ્યો.
![Karisma Kapoor Christmas outfit: કપૂર પરિવાર દર વર્ષે સાથે મળીને ક્રિસમસની ઉજવણી કરે છે. આ વર્ષે પણ આ સુંદર નજારો જોવા મળ્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/25/92d71f8a15055b566b12980cde95cead167198426776881_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Karisma Kapoor
1/7
![બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર પણ ક્રિસમસ મૂડમાં જોવા મળી હતી. અભિનેત્રીનો ક્રિસમસ પોશાક ઓન પોઈન્ટ નજરે પડતો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/25/369c8399cc5c5de2930c3d645d9356c467a43.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર પણ ક્રિસમસ મૂડમાં જોવા મળી હતી. અભિનેત્રીનો ક્રિસમસ પોશાક ઓન પોઈન્ટ નજરે પડતો હતો.
2/7
![ક્રિસમસ પાર્ટીમાં કરિશ્મા કપૂરે પહેર્યો ડ્રેસ આટલો સસ્તો હતો કે કિંમત પર વિશ્વાસ થઈ શકે તેમ જ નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/25/5dde6d1b5b34d1756716e265bbe097477723e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ક્રિસમસ પાર્ટીમાં કરિશ્મા કપૂરે પહેર્યો ડ્રેસ આટલો સસ્તો હતો કે કિંમત પર વિશ્વાસ થઈ શકે તેમ જ નથી.
3/7
![પરંતુ શું તમે જાણો છો કે કરોડોની સંપત્તિની માલિક કરિશ્મા કપૂર તેના ફેમિલી બ્રંચમાં માત્ર ₹5600 રૂપિયાનો ડ્રેસ પહેરીને આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/25/74b931fd7bda84e349fb2acaba82e4c570a11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પરંતુ શું તમે જાણો છો કે કરોડોની સંપત્તિની માલિક કરિશ્મા કપૂર તેના ફેમિલી બ્રંચમાં માત્ર ₹5600 રૂપિયાનો ડ્રેસ પહેરીને આવે છે.
4/7
![ધ સમર હાઉસ કલેક્શનના ડ્રેસમાં લોલો અદભૂત લાગી રહી હતી. આપણે સૌકોઈ જાણીએ છીએ કે તમને આ ડ્રેસની કિંમત જાણીને ખૂબ જ આશ્ચર્ય થયું હશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/25/3fa582109d69edb3c61749709405d9d6d02fd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ધ સમર હાઉસ કલેક્શનના ડ્રેસમાં લોલો અદભૂત લાગી રહી હતી. આપણે સૌકોઈ જાણીએ છીએ કે તમને આ ડ્રેસની કિંમત જાણીને ખૂબ જ આશ્ચર્ય થયું હશે.
5/7
![કરિશ્મા કપૂર તેના બાળકો સાથે ફેમિલી બ્રંચ પર પહોંચી હતી. માતા કરિશ્મા સાથે પોઝ આપતી વખતે કિયાન અને સમાયરા પણ સારો સમય પસાર કરી રહ્યાં હતાં.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/25/88b5aaf8684aa12926546453c63e87113b44f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરિશ્મા કપૂર તેના બાળકો સાથે ફેમિલી બ્રંચ પર પહોંચી હતી. માતા કરિશ્મા સાથે પોઝ આપતી વખતે કિયાન અને સમાયરા પણ સારો સમય પસાર કરી રહ્યાં હતાં.
6/7
![કરિશ્મા કપૂર અને સમાયરા કપૂરે સોશિયલ મીડિયા પર મોમ ડોટર ગોલ સેટ નક્કી કર્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/25/e7339e2b1cc089c9729e89ce7de70c9e8e6fa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરિશ્મા કપૂર અને સમાયરા કપૂરે સોશિયલ મીડિયા પર મોમ ડોટર ગોલ સેટ નક્કી કર્યા છે.
7/7
![ક્રિસમસ આઉટફિટમાં તેની તસવીરોએ સૌકોઈનું ધ્યાન ખેંચ્યું છે. માતા કરિશ્માની જેમ તેની પુત્રી સમાયરા પણ ખાસ્સી ચર્ચામાં રહેતી હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/25/6a35afd1cd0d61c034c62b3faf9349c5f6c73.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ક્રિસમસ આઉટફિટમાં તેની તસવીરોએ સૌકોઈનું ધ્યાન ખેંચ્યું છે. માતા કરિશ્માની જેમ તેની પુત્રી સમાયરા પણ ખાસ્સી ચર્ચામાં રહેતી હોય છે.
Published at : 25 Dec 2022 09:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)