શોધખોળ કરો
Year Ender 2021: Aamir Khan-Kiran Raoથી લઇને Honey Singh-Shalini Talwar સુધી, વર્ષ 2021માં આ સ્ટાર્સે લીધા ડિવોર્સ

1/6

Bollywood Celebrity Divorce in 2021: બોલિવૂડમાં આ વર્ષે અનેક સ્ટાર્સના લગ્ન થયા પરંતુ એવા અનેક સેલેબ્સ છે જેમણે વર્ષ 2021માં ડિવોર્સ લીધા છે. આ લિસ્ટમાં આમિર ખાન અને કિરણ રાવ, હની સિંહ-શાલિની તલવાર, સામંથા રૂથ પ્રભુ-નાગા ચૈતન્ય, નુસરત જહાં-નિખિલ જૈન સહિત અનેક સેલેબ્સ સામેલ છે.
2/6

આમિર ખાને જૂલાઇ 2021માં કિરણ રાવ સાથે પોતાના લગ્ન તૂટ્યાની જાહેરાત કરી તમામને ચોંકાવી દીધા છે. બંન્નેના લગ્ન 15 વર્ષ ટક્યા હતા. લગ્ન તૂટ્યા બાદ આમિર અને કિરણ પોતાના દીકરા આઝાદ રાવના કો-પેરન્ટિંગ કરી રહ્યા છે.
3/6

સાઉથની જાણીતી એક્ટ્રેસ સામંથાએ એક્ટર નાગા ચૈતન્ય સાથે લગ્ન તૂટ્યાની જાહેરાત કરી ચર્ચામાં આવી હતી. બંન્ને લગ્ન ચાર વર્ષ ટક્યા હતા.
4/6

બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ નિખિલ જૈન સાથે પોતાના પ્રથમ લગ્ન તૂટ્યાની જાહેરાત કરી હતી. નુસરતે નિખિલ પર પૈસાની ચોરી અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. બંન્નેના લગ્ન બે વર્ષ ટક્યા હતા.
5/6

આ વર્ષે યો યો હની સિંહે પોતાના લગ્ન તૂટ્યાની જાહેરાત કરી હતી. શાલિનીએ હનીસિંહ પર મારપીટ, ઘરેલુ હિંસા અને માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો હતો અને અલગ થઇ ગઇ હતી. બંન્નેએ 2011માં લગ્ન કર્યા હતા.
6/6

બોલિવૂડ એક્ટ્રેસ કીર્તિ કુલ્હારીએ આ વર્ષે તેના પતિ સાહિલ સહગલથી ડિવોર્સ લીધા હતા. તેમણે એક સ્ટેટમેન્ટ જાહેર કરી આ વાતની પુષ્ટી કરી હતી.
Published at : 23 Dec 2021 04:25 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
