આ ઉપરાંત કેટલીક હૉલીવુડ સેલેબ્સે પણ આ ચેલેન્જને એક્સેપ્ટ કરી છે, આમાં હેલ્લા અને એના હૈથવે પણ સામેલ છે.
5/12
મૉડલ અને એક્ટ્રેસ સ્કારલેટ રૉજે પણ આ ચેલેન્જને એક્સેપ્ટ કરી છે.
6/12
પાયલે પિલૉ ચેલેન્જ માટે યલો પિલૉની સાથે ચેલેન્જ એક્સેપ્ટ કરી તસવીર શેર કરી છે.
7/12
આ ઉપરાંત એક્ટ્રેસ પાયલ રાજપૂતે પણ પિલૉ ચેલેન્જને એક્સેપ્ટ કરી છે.
8/12
આ ઉપરાંત બૉલીવુડ એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તમે જોઇ શકો છો કે તમન્નાએ કઇ સ્ટાઇલમાં ચેલેન્જ એકસ્પેટ કરી છે.
9/12
નેહાએ પિલૉ ચેલેન્જનો એક વીડિયો ટિકટૉક પર શેર કર્યો હતો.
10/12
સૌથી પહેલા આ ચેલેન્જને સિંગર નેહા કક્કડે એક્સેપ્ટ કરી હતી, તેને અલગ અલગ પિલૉની સાથે પોતાના વીડિયો શેર કર્યો હતા. આ ચેલેન્જમાં કપડાં ઉતારીને પિલૉ સાથે વીડિયો અને તસવીરો શેર કરવાની ચેલેન્જ આપવામાં આવી રહી છે.
11/12
ઇન્સ્ટાગ્રામ પર અત્યારે પિલૉ ચેલેન્જ ટ્રેડ કરી રહી છે, હૉલીવુડથી લઇને બૉલીવુડ સેલેબ્સ પણ આમાં ભાગ લઇ રહ્યાં છે.
12/12
મુંબઇઃ દેશમાં હાલના સમયે કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, અને સાથે સાથે લૉકડાઉનનો કપરો કાળ પણ છે. આવા સમયમાં ટાઇમ પાસ કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર એક ચેલેન્જ શરૂ થઇ છે, આ ચેલેન્જ એવી છે જેમાં બૉલીવુડ અભિનેત્રીઓ પોતાના કપડાં ઉતારી રહી છે, અને તેની તસવીરો શેર કરી રહી છે.