શોધખોળ કરો

Bigg Boss : રિમી સેનથી લઈને શમિતા સુધી ફિલ્મોમાં સદંતર ફ્લોપ રહ્યા બાદ બિગ બોસમાં પહોંચ્યા આ સ્ટાર્સ

Bigg Boss:બિગ બોસ ટીવીનો સૌથી પ્રખ્યાત રિયાલિટી શો છે. જેમાં ઘણા પ્રખ્યાત સ્ટાર્સ ભાગ લેતા જોવા મળે છે. પરંતુ આજે આપણે એવા સ્ટાર્સની વાત કરીશું જે બોલીવુડમાં ફ્લોપ ગયા અને બિગ બોસ સુધી પહોંચ્યા.

Rimi Sen

1/6
શમિતા શેટ્ટી - એવી ઘણી સુંદરીઓ બોલીવુડમાં આવી જેમણે શરૂઆતમાં સારી ફિલ્મો આપી, પરંતુ ધીરે ધીરે તેમની કારકિર્દી ફ્લોપ થઈ. આમાંથી એક નામ છે શમિતા શેટ્ટી. જેણે ફિલ્મ 'મોહબ્બતેં'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ ત્યાર બાદ તેની કોઈ ફિલ્મ ખાસ સફળ થઈ શકી નથી. ત્યારબાદ તે બિગ બોસ સીઝન 3 માં જોવા મળી હતી. ગયા વર્ષે શમિતાએ બિગ બોસ ઓટીટી અને સીઝન 15 માં ભાગ લીધો હતો.

2/6
મોનિકા બેદી - મોનિકા બેદીએ બોલિવૂડમાં 'જોડી નંબર વન' જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. આમ છતાં તેની કારકિર્દી ફ્લોપ રહી. અભિનેત્રીએ પછી ઇન્ડસ્ટ્રી છોડી દીધી અને ખ્યાતિ માટે બિગ બોસ સીઝન 2 માં પણ ભાગ લીધો. જોકે, તે ઘરમાં વધુ સમય રહી શકી નહીં.

3/6
મિનિષા લાંબા - 'બચના યે હસીનો', 'યહાં' અને 'વેલ ડન અબ્બા' જેવી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળેલી સુંદર અભિનેત્રી મિનિષા લાંબા ઇન્ડસ્ટ્રીમાં લાંબો સમય ટકી શકી નહીં. જે બાદ અભિનેત્રીએ બિગ બોસ સીઝન 8 માં ભાગ લીધો હતો.

4/6
તનિષા મુખર્જી - અભિનેત્રી કાજોલની બહેન તનિષા મુખર્જીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. બોલિવૂડમાં તેની બહેનના નામ પછી પણ તનિષા દર્શકો પર પોતાનો જાદુ નથી પાંથરી શકી. ત્યારબાદ તેણે બિગ બોસની સિઝન 7માં ભાગ લીધો હતો. જ્યાં અરમાન કોહલી સાથેની તેની વધતી નિકટતાએ ઘણી ચર્ચા જગાવી હતી.

5/6
રિમી સેન - 'ગોલમાલ' અને 'ફિર હેરા ફેરી' જેવી ફિલ્મોમાં સુપરહિટ એક્ટર સાથે કામ કરનાર એક્ટ્રેસ રિમી સેનનું કરિયર પણ બોલિવૂડમાં થોડાં વર્ષ જ ચાલ્યું. ત્યારબાદ અભિનેત્રીએ બિગ બોસમાં ભાગ લીધો હતો. આ શો માટે તેને 1 કરોડથી વધુની ફી આપવામાં આવી હતી.

6/6
રાહુલ રોય - બ્લોકબસ્ટર ફિલ્મ 'આશિકી'થી રાતોરાત સ્ટાર બની ગયેલો રાહુલ રોય તેની અન્ય ફિલ્મોમાં કંઈ ખાસ કમાલ બતાવી શક્યો નથી. ઘણા વર્ષો બાદ તે બિગ બોસની સીઝન 1માં દેખાયો. ઉલ્લેખનીય છે કે અભિનેતા આ સીઝનનો વિનર પણ બન્યો હતો.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર

Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહીHun To Bolish: મોટા હોર્ડિંગનું મોટું રેકેટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
Aadhar Card: આધારમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માટે કેટલો લાગે છે ચાર્જ? આ છે આખી પ્રક્રિયા

Iran Helicopter Crash: ઇબ્રાહિમ રઇસીના મોત બાદ ઇરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા મોહમ્મદ મોખબર

Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?

તમારા નેતાનો સંપૂર્ણ બાયોડેટા અહી કરો ચેક, સંપત્તિથી લઇને શિક્ષણ સહિતની તમામ જાણકારી

Embed widget