શોધખોળ કરો
Bollywood : સિદ્ધાર્થ-કિયારાના જે હોટલમાં લગ્ન થવાના છે ત્યાં સ્ટાર્સ પણ નથી કરી શકતા આ કામ
Sidharth-Kiara Wedding : સિદ્ધાર્થ અને કિયારા અડવાણીના લગ્ન જેસલમેરના રોયલ પેલેસમાં થવાના છે. બીજી બાજુ હોટેલ જેટલી મોટી છે એટલા જ તેના નિતિ અને નિયમો પણ છે વિશેષ જેનું દરેકે પાલન કરવું પડે છે.
Sidharth Malhotra-Kiara Advani
1/6

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આ દિવસોમાં ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ જલ્દી જ કાયમ માટે એકબીજાના થવા જઈ રહ્યાં છે. અહેવાલ મુજબ, બંને જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં રીત-રિવાજ સાથે લગ્ન કરશે. જો કે, અન્ય મોટી હોટલોની જેમ તેના પણ પોતાના નિતિ અને નિયમો છે, જે મોટા સ્ટાર્સે પણ અનુસરવા પડે છે. આવો જાણીએ આ વિશે..
2/6

રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી દ્વારા ફાઈનલ કરવામાં આવેલી રોયલ હોટેલ 4 એકરમાં ફેલાયેલી છે.
Published at : 07 Jan 2023 06:05 PM (IST)
આગળ જુઓ





















