શોધખોળ કરો
લગ્ન પછી પ્રથમ વેલેન્ટાઇન-ડે મનાવશે આ સેલેબ્સ
1/6

14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન-ડેના દિવસે વિશ્વભરના યુગલો પ્રેમમાં ડૂબેલા જોવા મળે છે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સેલેબ્સ છે જેઓ આ વર્ષે લગ્ન પછી પોતાનો પહેલો વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફથી લઈને ટીવીની ખૂબસૂરત એક્ટ્રેસ મૌની રોય સહિત અનેક એક્ટ્રેસ આ વર્ષે લગ્ન પછી તેમનો પ્રથમ વેલેન્ટાઈન ડે ઉજવવા માટે તૈયાર છે.
2/6

બોલિવૂડની અભિનેત્રી કેટરીના કૈફ અને વિકી કૌશલે 9 ડિસેમ્બર 2021ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ પ્રેમી યુગલ પ્રથમવાર તેમનો વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવા જઈ રહ્યું છે.
Published at : 13 Feb 2022 06:30 PM (IST)
આગળ જુઓ





















