શોધખોળ કરો
Chahat Khanna Photo: બીચ લુકમાં ગોર્જિયસ લાગી ચાહત ખન્ના, ફ્લોન્ટ કર્યું પરફેકટ ફિગર
Chahat Khanna Photo: ટીવી એક્ટ્રેસ ચાહત ખન્ના તેની એક્ટિંગ કરતાં સોશિયલ મીડિયા પર તેની પોસ્ટને કારણે વધુ ચર્ચામાં રહે છે.
ચાહત ખન્ના
1/5

ચાહત ખન્ના ટીવી ઈન્ડસ્ટ્રીનો એક એવી સ્ટાર છે જે ઘણીવાર પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહે છે.
2/5

ચાહત્ત ખન્ના જાણીતી ટીવી અભિનેત્રી છે. તેણે ઘણી ટીવી સિરિયલો જેવી કે બડે અચ્છે લગતે હૈ, કુબૂલ હૈ અને કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું.
Published at : 07 Dec 2024 02:14 PM (IST)
આગળ જુઓ





















