શોધખોળ કરો

Charu Asopa Photos: ડિવોર્સના સમાચાર વચ્ચે સુષ્મિત સેનની ભાભીએ શેર કરી ગ્લેમરસ તસવીરો

Charu Asopa Photos: પ્રસિદ્ધ બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનની ભાભી ફેમસ ટીવી એક્ટ્રેસ ચારુ આસોપાએ હાલમાં જ તેના કેટલાક ફોટો શેર કર્યા છે અને આ તસવીરોમાં તે અદભૂત લાગી રહી છે.

ચારુ આસોપા

1/7

2/7
સુષ્મિતા સેનની ભાભી એટલે કે ચારુ આસોપા આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે.

3/7
ચારુ આસોપા સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોથી આગ લગાવી રહી છે.

4/7
તાજેતરમાં તેણે તેની કેટલીક કિલર તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

5/7
ચારુ આસોપાના આ ફોટા જોઈને લાગે છે કે તેણે પોતાનું વજન ઘટાડ્યું છે અને હવે લોકો તેનું ટ્રાન્સફોર્મેશન પસંદ કરી રહ્યા છે.

6/7
હાલમાં જ ચારુ તેના પતિ રાજીવ સેનથી છૂટાછેડાના સમાચારને લઈને ચર્ચામાં આવી હતી.

7/7
અભિનેત્રીએ ઘણી વખત રાજીવ પર વિવિધ આરોપો લગાવ્યા અને પછી તેમના સંબંધોને સુધારવાનો પ્રયાસ કર્યો પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ જતા જણાતા હતા અને હવે તે આખરે રાજીવ સેનથી છૂટાછેડા લઈ રહી છે.(All Photo Instagram)

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget