શોધખોળ કરો

Kangana Ranaut: શું ચિરાગ પાસવાન કંગના રનૌતને ઈગ્નોર કરી રહ્યો છે? ઇન્ટરવ્યુમાં જણાવ્યું કેમ નથી કરી રહ્યો વાત?

Kangana Ranaut: ભારતીય જનતા પાર્ટીની સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આ દિવસોમાં ખેડૂતો પર પોતાના નિવેદનને લઈને ફરી ચર્ચામાં છે. એનડીએ સહિત વિપક્ષી દળોએ પણ તેમના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો.

Kangana Ranaut: રાજનીતિમાં પ્રવેશ્યા બાદ ગયા મહિને સંસદની બહાર કંગના રનૌત અને ચિરાગ પાસવાનની મુલાકાતની તસવીરો સામે આવી હતી. તે તસવીરોએ સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી હતી, જે પછી કંગનાએ ચિરાગ સાથેના તેના બોન્ડિંગ વિશે નિવેદન આપ્યું હતું.

1/5
ચિરાગ પાસવાન સાથેની તેની તસવીરો અંગે કંગનાએ કહ્યું હતું કે, હું ચિરાગને લાંબા સમયથી ઓળખું છું, તે મારો સારો મિત્ર છે, બીચારાએ એક-બે વાર શું હસાવી, તમે લોકો તો અમારી પાછળ જ પડી ગયા.

2/5
કંગનાએ એમ પણ કહ્યું હતું કે હવે ચિરાગ પાસવાન તેને જોતાં જ પોતાનો રસ્તો બદલી નાખે છે. ઈન્ડિયા ટુડે સાથે વાત કરતી વખતે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને સ્પષ્ટ કર્યું કે કંગનાને જોઈને તેઓ પોતાનો રસ્તો બદલતા નથી. ચિરાગ પાસવાને હસતા હસતા કહ્યું કે, કંગનાએ  વાત વાતમાં એમ જ આ નિવેદન આપ્યું છે.

3/5
ચિરાગ પાસવાને કહ્યું, જો કોઈ જૂનો મિત્ર તમારી સાથે ગૃહમાં જોડાય છે, તો તે મારા માટે ખુશીની વાત છે. તે પણ સાંસદ છે અને હું પણ સાંસદ છું. અમે બંને એક જ ગઠબંધનમાં છીએ. અમારી જૂની ઓળખ છે.

4/5
ખેડૂતો પર કંગના રનૌતના નિવેદન અંગે ચિરાગ પાસવાને કહ્યું, કંગના રનૌતને ઓળખનાર દરેક વ્યક્તિ જાણે છે કે કંગનાને સલાહની જરૂર નથી. તેના શબ્દો એવા છે કે જેનાથી તમે ચર્ચા કરી શકો. મને ખુશી છે કે તે તેના વિચારોને આગળ રાખે છે.

5/5
કંગના અને ચિરાગ 2011માં મિલે ના મિલે હમમાં સાથે જોવા મળ્યા હતા. લોકસભા ચૂંટણી 2024 માં જીત નોંધાવ્યા પછી, બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે

દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ

Embed widget