શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
હરિયાણાની ડાન્સર સપના ચૌધરી બની માતા, જાણો દીકરો જન્મ્યો કે દીકરી? કોણ છે સપનાનો પતિ?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/07160529/Veer-Sahu-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![ઉલ્લેખનીય છે કે સપનાના લગ્ન આ વર્ષે જ થયા હતા, સપનાના લગ્ન લોકપ્રિય હરિયાણવી ગાયક-કલાકાર વીર સાહૂ સાથે જાન્યુઆરીમાં થયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/07160612/Veer-Sahu-07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે સપનાના લગ્ન આ વર્ષે જ થયા હતા, સપનાના લગ્ન લોકપ્રિય હરિયાણવી ગાયક-કલાકાર વીર સાહૂ સાથે જાન્યુઆરીમાં થયા હતા.
2/6
![વર્ષ 2017માં સપના ચૌધરીનુ દિલ ચોરનારો વીર સાહૂ એક સિંગર, કમ્પૉઝર, લિરિસ્ટ અને હરિયાણવી એક્ટર છે. તે બબ્બૂ માનના નામથી પણ ઓળખાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/07160540/Veer-Sahu-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ષ 2017માં સપના ચૌધરીનુ દિલ ચોરનારો વીર સાહૂ એક સિંગર, કમ્પૉઝર, લિરિસ્ટ અને હરિયાણવી એક્ટર છે. તે બબ્બૂ માનના નામથી પણ ઓળખાય છે.
3/6
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/07160529/Veer-Sahu-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/6
![સપના ચૌધરીએ રવિવારે પોતાના સાસરીયામાં એક ખાનગી હૉસ્પીટલમાં દીકરાને જન્મ આપ્યો, તેના પતિએ ફેસબુક લાઇવ મારફતે ખુદ આ વાતની જાણકારી આપી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/07160518/Veer-Sahu-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સપના ચૌધરીએ રવિવારે પોતાના સાસરીયામાં એક ખાનગી હૉસ્પીટલમાં દીકરાને જન્મ આપ્યો, તેના પતિએ ફેસબુક લાઇવ મારફતે ખુદ આ વાતની જાણકારી આપી હતી.
5/6
![સપનાના પતિએ ફેસબુક લાઇવ કરતા કહ્યું- જે મારા ભાઇઓ છે નાના કે મોટા... તે સાંભળી લો... તમારા માટે બહુ જ આનંદના સમાચાર છે... મારા ભાઇઓ તારો બાપ બની ગ્યો છે... આજે હુ માત્ર સિંગર કલાકાર નથી, પણ એક જવાબદાર પરિવાર વાળો ગૃહસ્થ બોલી રહ્યો છું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/07160503/Veer-Sahu-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સપનાના પતિએ ફેસબુક લાઇવ કરતા કહ્યું- જે મારા ભાઇઓ છે નાના કે મોટા... તે સાંભળી લો... તમારા માટે બહુ જ આનંદના સમાચાર છે... મારા ભાઇઓ તારો બાપ બની ગ્યો છે... આજે હુ માત્ર સિંગર કલાકાર નથી, પણ એક જવાબદાર પરિવાર વાળો ગૃહસ્થ બોલી રહ્યો છું.
6/6
![નવી દિલ્હીઃ જાણીતી હરિયાણવી સિંગર અને ડાન્સર સપના ચૌધરીના ઘરે ખુશખબરી આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સપનાએ દીકરાને જન્મ આપ્યો છે, માં-દીકરો બન્ને એકદમ સ્વસ્થ અને સુરક્ષિત છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/07160451/Veer-Sahu-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ જાણીતી હરિયાણવી સિંગર અને ડાન્સર સપના ચૌધરીના ઘરે ખુશખબરી આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સપનાએ દીકરાને જન્મ આપ્યો છે, માં-દીકરો બન્ને એકદમ સ્વસ્થ અને સુરક્ષિત છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)