શોધખોળ કરો
Pics: સ્ટાઇલિશ અંદાજમાં એરપોર્ટ પર સ્પૉટ થયા દીપિકા-રણવીર
બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ તાજેતરમાં રજાઓમાંથી પરત ફર્યા છે. આ સમય દરમિયાન, તેઓ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

દીપિકા અને રણવીર એરપોર્ટ પર સ્પોર્ટ થયા હતા
1/6

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ તાજેતરમાં રજાઓમાંથી પરત ફર્યા છે. આ સમય દરમિયાન, તેઓ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
2/6

રવિવારે સવારે રણવીર સિંહ અને દીપિકા એકદમ સ્ટાઇલિશ અંદાજમાં એરપોર્ટની બહાર આવ્યા હતા.
3/6

દીપિકાએ ફરી એકવાર તેના એરપોર્ટ લુકથી બધાના દિલ જીતી લીધા.
4/6

તો રણવીર પણ તેની પત્નીને ફેશનના મામલે ટફ કોમ્પિટિશન આપે છે. બ્લેક સ્વેટર-બ્લુ જીન્સમાં અભિનેતા હેન્ડસમ લાગી રહ્યો હતો.
5/6

અભિનેતા તેની પત્ની માટે કારનો દરવાજો ખોલતો જોવા મળે છે. તેની સ્ટાઇલે તેના ચાહકોનું દિલ જીતી લીધું હતું.
6/6

દરમિયાન દીપિકાએ તેની આગામી ફિલ્મ ફાઈટરના ગીત પર કેમેરા સાથે ડાન્સ પણ કર્યો હતો.
Published at : 14 Jan 2024 02:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર