શોધખોળ કરો
રણવીર સિંહ નહી પરંતુ આ અભિનેતા સાથે મુંબઈમાં જોવા મળી દીપિકા પાદુકોણ, જુઓ તસવીરો
1/5

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદૂકોણ હાલમાં જ મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પર જોવા મળી હતી. આ દરમિયાન એક્ટ્રેસ સાથે અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી પણ જોવા મળ્યો હતો. (Photo Credit: Manav Manglani)
2/5

દીપિકા અને સિદ્ધાંત પોતાની આગામી ફિલ્મને લઈ શૂટિંગ કરી રહ્યા છે. (Photo Credit: Manav Manglani)
Published at :
આગળ જુઓ





















