શોધખોળ કરો
Yodhaના સ્ક્રીનિંગમાં વ્હાઇટ ડ્રેસમાં દિશા પટણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે આપ્યા પોઝ
Disha Patani Photos: બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીની ફિલ્મ યોદ્ધા આજે થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના લીડ રોલમાં છે.
દિશા પટણી
1/9

Disha Patani Photos: બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીની ફિલ્મ યોદ્ધા આજે થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના લીડ રોલમાં છે.
2/9

14 માર્ચે મુંબઈમાં યોદ્ધાની સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાઈ હતી. આ સ્ક્રીનિંગમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ આવ્યા હતા. સ્ક્રિનિંગમાં દિશા પટણી સફેદ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
3/9

દિશા પટણી વ્હાઇટ લોંગ સાટિન ડ્રેસમાં સુંદર લાગી રહી હતી.
4/9

તેણીએ તેના લૂકથી બધાને દિવાના બનાવી દીધા હતા. દિશાના આ લુકને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
5/9

યોદ્ધાની સ્ક્રિનિંગની દિશાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
6/9

યોદ્ધામાં દિશા પટણી એર હોસ્ટેસના રોલમાં જોવા મળશે.
7/9

દિશાએ પણ યોદ્ધાની સ્ક્રીનિંગમાં કિયારા અડવાણી સાથે પોઝ આપ્યો હતો. બંનેએ એમએસ ધોની ફિલ્મમાં સાથે કામ કર્યું છે.
8/9

દિશાએ પણ સ્ક્રિનિંગમાં તેના કો-સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પોઝ આપ્યો હતો. બંનેની તસવીરો વાયરલ થઈ રહી છે.
9/9

બંને સ્ક્રિનિંગમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા. રાશિ ખન્ના સ્ક્રીનિંગમાં જોવા મળી ન હતી.
Published at : 15 Mar 2024 11:56 AM (IST)
આગળ જુઓ
Advertisement





















