શોધખોળ કરો
Disha patani: શોર્ટ ડ્રેસમાં દિશા પટણીએ આપ્યા હોટ પોઝ, તસવીરો વાયરલ
Disha patani: શોર્ટ ડ્રેસમાં દિશા પટણીએ આપ્યા હોટ પોઝ, તસવીરો વાયરલ
દિશા પટણી
1/6

દિશા પટણી તેના ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે. દિશાએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
2/6

બોલિવૂડમાં ગ્લેમરસ અભિનેત્રીઓની ચર્ચા થાય છે, ત્યારે દિશા પટણીનું નામ ચોક્કસ આવે છે. દિશા તેના ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ માટે ઘણી તસવીરો શેર કરતી રહે છે.
Published at : 22 Apr 2025 11:26 PM (IST)
આગળ જુઓ





















