આપણે બધા જાણીએ છીએ કે અભિનેત્રી દિશા પટણી ફિટનેસને લઈ ખૂબ જ ઉત્સાહી છે અને ફિટ રહેવા માટે દરરોજ જિમમાં પરસેવો પાડે છે. દિશા ચાહકો માટે વારંવાર જિમ લૂકના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ દિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીર શેર કરી છે.
2/6
આ તસવીરમાં દિશા પટણી ખૂબ જ હોટ લાગી રહી છે. થોડીવારમાં જ દિશાની આ તસવીર પર હજારો લાઈક મળી છે.
3/6
આ પહેલા પણ દિશા પટણી શોર્ટ્સ સાથે બ્લેક બિકીની પહેરીને અને તેના iPhone સાથે પરફેક્ટ મિરર સેલ્ફી ક્લિક કરતી જોવા મળી હતી.
4/6
દિશા પટણી ટાઈગર શ્રોફને ડેટ કરી રહી છે, પરંતુ બંને તેમના સંબંધો છુપાવીને રાખવાનું પસંદ કરે છે. તેઓ બર્થડે, વેકેશન અને પાર્ટીઓમાં સાથે જોવા મળે છે પરંતુ જાહેરમાં એકબીજાને ડેટ કરવા વિશે વાત કરવાનો ઇનકાર કરે છે.
5/6
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા છેલ્લે સલમાન ખાન, રણદીપ હુડા સાથે 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ'માં જોવા મળી હતી.